MUTUAL FUND
MUTUAL FUND
નિવૃત્તિ નું આયોજન આજથી જ કરો
રોકાણ ને પૂરતો સમય આપો
નાના બાળક સમજી રોકાણ નો સમય ના બગાડશો
ટીપે..ટીપે.. સરોવર ભરાય એજ રીતે 'નાની નાની' રકમ ની SIP કરવાથી સંપત્તિ નું સર્જન થાય
સંપત્તિ નું સર્જન યોગ્ય રકમ અને સમય સાથે શરુ કરો
SIP ને સમજી ને રોકાણ કરીશું તો જરૂરથી સંપત્તિનું સર્જન કરીશું
EMI ની સાથે SIP પણ હોવી ઘણી જરૂરી છે
બાળક ની ઉમર સાથે રોકાણમાં પણ વૃદ્ધિ થવી જરૂરી છે
ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ ને સમજો
આપના નાણાંકીય સપના પૂર્ણ કરવા આજે જ રોકાણ શરુ કરો
સંપત્તિ નું સર્જન કરવાનું એક માત્ર 'શસ્ત્ર' એટલે SIP