ફરસાણ
સમોસા
દાળ-કાંદા સમોસા
દાળ કાંદા ડ્રાય ફ્રૂટ સમોસા
લીલા વટાણા ના સમોસા
ચાઇનીઝ સમોસા
ચાઇનીઝ પોકેટ
ચીઝ પનીર સમોસા
ચીઝ પનીર પોકેટ
ન્યુટ્રિલા સોયાબીન સમોસા
ન્યુટ્રિલા સોયાબીન પનીર સમોસા
ઘૂઘરા/કચોરી
લીલા વટાણા ના ઘૂઘરા
લીલા વટાણા ની કચોરી
તીખી વેઢમી (ઘૂઘરા)
લીલા લસણ ની તીખી વેઢમી (ઘૂઘરા)
પેટીસ
લીલા નારિયેળ ની સુરતી પેટીસ
લીલા વટાણા ની પેટીસ
ફરાળી પેટીશ
સ્વીટ
વેઢમી
ઇલાયચી જાયફળ વેઢમી
અંજીર વેઢમી
ડ્રાય ફ્રુટ વેઢમી
લાડું
રવા ના લાડું ગોળ માં તેમજ ખાંડ માં
ભાખરા ના લાડું
શીંગ ખજૂર લાડું
બદામ પિસ્તા ઘારી
માલપુઆ
ક્રીમ સલાડ/દૂધપાક/બાસુંદી
ડ્રાય ફ્રુટ ક્રીમ સલાડ
મેંગો ક્રીમ સલાડ
દૂધપાક
બાસુંદી
--------
ગુલાબ જાંબુન
સત્ય નારાયણ કથા માટે રવા નો શીરો
ગોળ પાપડી
શાક
તપેલી નું શાક(ભગત મુઠીયા)
છોલે ચના
છોલે પનીર
પાઉભજી
પનીર બટર મસાલા
પનીર અંગારા
પનીર કલેજી
પનીર લવાબદાર
પનીર ભુરજી
પનીર ચટપટા
ચીઝ અંગૂરી
ચીઝ પનીર સૂરમાં
કાજુ કરી
પંચકુટિયું શાક
પાપડી નું સુરતી ઊંધિયું
લીલા લસણ નું કાચું
દાળ/ભાત
વેજિટેબલ પુલાવ
વેજિટેબલ બિરયાની
ધાન શાક (પારસી દાળ ભાત)
ગ્રીન પુલાવ
ખમણ/ઢોકળા/પાતરા
ભજીયા
કાંદા ના ભજીયા
મેથી ની ભાજી ના ભજીયા
ખમણ/ખમણી/ઢોકળા
અમીરી ખમણી
કોર્ન ઢોકળા
સાદા ખમણ
વગારેલા ખમણ
પાતરા
દાળ ના પાત્રા
બેસણ ના પાતરા
--------
પાટુડી
ઇડદા
વિન્ટર/દિવાળી સ્પેશ્યલ
સલામપાક
અરધીયું(ખાંડ માં)
સુગર ફ્રી અદડિયું
મેથી પાક
ડ્રાય ફ્રૂટ ખજૂર બિસ્કિટ
ખજૂર પાક
ચના ની દાળ નો દર
રવા નો દર
સૂકો નાસ્તો
પુરી
રવા ની ફરસી પુરી
રવા ની મીઠ્ઠી પુરી
રવા ની જીરા મરી ની પુરી
ઘઉં ની મસાલા પુરી
ઘઉં ની મેથી પુરી
ગોબા પુરી
પડવાલી પૂરી (લીમચી)
શક્કરપરા
ઘઉં ના મસાલા શક્કરપરા
ઘઉં ના મીઠા શક્કરપરા
સુરતી સરસિયા ખાજા
થેપલા/મુઠીયા
થેપલા
ફુદીના ના મુઠીયા
મેથી ની ભાજી ના મુઠીયા
ચેવડો
મકાઈ નો ચેવડો
પૌંઆ નો ચેવડો
પાપડ પૌઆ
તાજા, શુદ્ધ અને સ્વાદિષ્ટ સરસીયા ખાજા મળશે
અધિક માસ માં દૂધપાક અને માલપુઆ મળશે
કીટી પાર્ટી, બીર્થડે પાર્ટી તેમજ દરેક જાતના પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે
દાળના , ચાઇનીઝ, તેમજ ચીઝ પનીર ના જૈન સમોસા તેમજ જૈન અમીરી ખમણી બનાવી આપવામાં આવશે
સમોસા ની પટ્ટી મળશે
જૈન ગ્રાહકો માટે ખાસ વર્ષી તપમા વાપરી શકે એ રીતે દાળના સમોસા બનાવી આપવામાં આવશે
પીકઅપ કરવા માટે ગૂગલ મેપ્સ લોકેશન માટે ક્લિક કરો