ફાયર સેફ્ટી કોર્ષ / ફસ્ટ એઇડ / ડિઝાસ્ટર તાલીમ
ફાયર સેફ્ટી કોર્ષ / ફસ્ટ એઇડ / ડિઝાસ્ટર તાલીમ
તાલીમાર્થીઓને ફાયર સેફ્ટી કોર્ષ / ફસ્ટ એઇડ / ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી તાલીમો આપવામાં આવે છે.
૧૫મી ઓગસ્ટના રોજ તાલીમાર્થીઓ અને સ્ટાફ ધ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ
૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી અને કોલેજના ભૂતપૂર્વ રોજગારી મેળવેલ તાલીમાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ.
૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીનો પૂરો વિડીયો જોવા માટે ક્લિક કરોwww.youtube.com/watch?v=WV861rexNgs
તાલુકા આરોગ્ય કચેરી, ધાનેરા ધ્વારા તાલીમાર્થીઓને વ્યસન નિયંત્રણ અને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં પ્રથમ ત્રણ તાલીમાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે ઈનામનું વિતરણ કરવામાં આવેલ.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો અમારી સંસ્થાના પ્રતિનિધિ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.