Global Computer Education
18/19, Balaji Complex, Mansa Mo : 09033856841
18/19, Balaji Complex, Mansa Mo : 09033856841
Example No 1
Global Computer Education, Mansa
Mo:- 9033856841
Example No 2
Global Computer Education, Mansa
Mo:- 9033856841
Example No 3
Global Computer Education, Mansa
Mo:- 9033856841
કુમકુમ ટ્રેડિંગ
1. રૂ. ૫૦૦૦૦ રોકડા લાવી ધંધો શરૂ કર્યો.
2. રૂ ૧૦૦૦૦ ની જશલીન પાસેથી લોન લીધી.
3. રૂ. ૩૦૦૦૦ બેન્કમાં ભરી ખાતું ખોલાવ્યું.
4. રૂ. ૮૦૦૦ માં કોમ્પ્યુટર ખરીદ્યું.
5. રૂ. ૧૦૦૦ ની સ્ટેશનરી ખરીદી.
6. રૂ. ૨૦૦૦૦ ની ખરીદી કરી.
7. રૂ. ૩૦૦૦૦ ની રમણ પાસેથી ખરીદી કરી.
8. રૂ. ૧૫૦૦૦ નો માલ રૂ. ૨૮૦૦૦માં નીલાને વેચ્યો.
9. રૂ. ૮૦૦૦નો માલ ૧૫૦૦૦માં વેચ્યો.
10. રૂ. ૨૦૦૦ નો માલ રમણને પરત કર્યો.
11. રૂ. ૧૫૦૦ નો માલ નીલાએ પરત કર્યો.
12. રૂ. ૫૦૦ લારીભાડાનાં ચૂક્વ્યા.
13. રૂ. ૨૦૦ નો માલ આગથી નાશ પામ્યો.
14. રૂ. ૫૦૦૦ કમિશનનાં મળ્યા.
15 રૂ. ૨૦૦૦ પગાર ચૂક્વ્યો
Example No 4
Global Computer Education, Mansa
Mo:- 9033856841
જાન્વી ટ્રેડીંગ
1. દિનદયાલ એ રૂ. ૫૦,૦૦૦ રોકડા, રૂ. ૨૦,૦૦૦નું ફર્નિચર, રૂ. ૩૦,૦૦૦ ના કમ્પ્યુટર અને ૧,૫૦,૦૦૦ની માલિકિની દુકાનથી ધંધો શરૂ કર્યો.
2. રૂ. ૧૦,૦૦૦ ભરી ને બેન્ક ઓફ બરોડામાં ખાતુ ખોલાવ્યું.
3. રૂ. ૧૦,૦૦૦ની મશીનરી ખરીદી.
4. રૂ. ૮૦૦૦ નો માલ ખરીદ કર્યો.
5. રૂ. ૬૦૦૦ નો માલ વેચ્યો.
6. રૂ. ૧૧,૦૦૦ નો માલ ઉમિયા ટ્રેડિગમાંથી ખરીદ્યો.
7. સાવન એન્ડ કું માંથી ટાઇપરાઇટર રૂ. ૭૦૦૦ નું ઉધાર લાવ્યા.
8. કનક્ભાઇ પટેલ ને રૂ. ૭૦૦૦ નો માલ વેચ્યો.
9. જાનવી બેનને રૂ. ૩૦૦૦નો માલ રોકડેથી વેચ્યો.
10. બેન્ક ઓફ બરોડામાંથી ૨૦૦૦ ઉપાડ્યા.
11. બેન્ક ઓફ બરોડામાં રૂ. ૫૦૦૦ રોકડા ભર્યા.
12. એસાર ઓઇલ ના શેર ૧૦૦ શેર ૬૦ ના ભાવે ખરીદ્યા, દલાલીના રૂ. ૧૦૦ આપ્યા.
13. રૂ. ૧૦૦૦નો માલ ખરાબ હોવાથી ઉમિયા ટ્રેડિગને પરત કર્યો.
14. રૂ. ૭૫૦૦નો માલ જોયલ ટ્રેડર્સમાંથી લાવ્યા અને રૂ. ૯૦૦૦ માં સાન્વી ટ્રેડર્સ ને મોકલ્યો.
15. સાન્વી ટ્રેડર્સ માંથી રૂ. ૩૦૦નો માલ પરત આવ્યો.
16. એસાર ઓઇલ ના ૫૦ શેર રૂ. ૭૫ ના ભાવે વેચ્યા, દલાલીના રૂ. ૫૦ આપ્યા.
17. દુકાનના મ્યુનિસિપલ ટેક્ષ નો રૂ. ૧૨૦૦ નો ચેક આપ્યો.
18. સ્ટાફને પગારના રૂ ૧૫૦૦ ચુક્વ્યા.
19. ટ્રાવેલિંગ સેલ્સમેન પાસેથી તેણે વેચેલા માલના રૂ. ૨૪૦૦ આપ્યા.
Example No 5
Global Computer Education, Mansa
Mo:- 9033856841
મંગળા ટ્રેડીંગ કું
1) ૫૦૦૦ રૂ નો માલ અને ૫૦૦૦૦૦/- મુડી લાવી ધંધો શરૂ કર્યો.
2) ૧૦૦૦ રૂ મજૂરી ના ચૂક્વ્યા.
3) ૫૦૦૦ રૂ. કમિશનના ચૂક્વ્યા.
4) વધારે ૫૦૦૦૦રૂ મુડી લાવ્યા.
5) ૧૨૦૦૦ રૂ નો માલ ભરતભાઇ પાસેથી ખરીદ્યો.
6) Bank of India માં ૫૦૦૦૦ રૂ ભરી ખાતું ખોલાવ્યું.
7) કિરણને ૧૦૦૦૦ નો માલ વેચ્યો.
8) Bank of Baroda માં ૨૦૦૦૦ રૂ ભર્યા.
9) નરેદા ને રૂ ૮૦૦૦ નો માલ વેચ્યો.
10) Bank of India માં થી ૨૦૦૦૦ રૂ ઉપાડ્યા.
11) નિરવ પાસેથી રૂ ૧૨૫૦૦ નો માલ ખરીદ્યો.
12) પુજા માર્ટ માં થી રૂ ૧૬૦૦૦ નો માલ ખરીદ્યો.
13) કેરોલિના ને રૂ. ૨૬૫૦૦ નો મા વેચ્યો.
14) રૂ. ૨૫૦૦ નિરવ ને ચુક્વ્યા. અને નરેદા પાસેથી ૪૦૦૦ રૂ મળ્યા.
Example No 6
Global Computer Education, Mansa
Mo:- 9033856841
માધવલાલ એન્ડ કું.
૧ રૂ. ૪૦૦૦૦૦ રોકડા અને ૩૦૦૦૦ નું ફર્નિચર અને ૨૦૦૦૦ નું કમ્પ્યુટર લાવી ધંધો શરૂ કર્યો.
૨ નીચે મુજબનો માલ શ્રી રામ ટ્રેડિંગમાંથી ખરીદ્યો.
No Name Quantity Price
1 Parle- G Biscuit 50 Pkt 3.70
2 Monaco Biscuit 60 Pkt 5.40
3 Navratna Hair Oil 40 Bottle 26.00
4 Parachute Hair Oil 80 Bottle 35.00
5 Basmati Rice 200 K.G. 26.00
6 Doon Rice 180 K.G. 28.00
૩ રૂ. ૮૦૦૦૦ દેના બેંકમાં ભર્યા.
૪ રૂ. ૩૦૦ લાઇટ બીલ ભર્યું.
૫ રૂ. ૩૦૦૦ કમિશન મળ્યું.
૬ સ્ટોકમાં રહેલ માલ માંથી દરેકના ૫૦% માલ બિસ્કિટમાં ૩૦% , હેર ઓઇલમાં ૨૦% , ચોખામાં
૩૦% નફો ચઢાવી જાનકી ટ્રેડર્સ ને વેચ્યો.
૭ જુંનું કોમ્પ્યુટર રૂ. ૧૫૦૦૦ માં વેચ્યું.
૮ સ્ટોકમાં રહેલ માલમાંથી દરેકના ૨ યુનિટ અનાથ આશ્રમમાં દાનમાં આપ્યો.
૯ પારલે જી માં ૩ પેકેટ, પેરાશુટમાં ૨ બોટલ, દુન ચોખામાં ૪ કેજી શ્રી રામ ટ્રેડીંગને પરત કર્યો.
૧૦ નવરત્નની ૧ બોટલ અને બાસમતી ચોખા ૫ કિલો ઘર વપરાશ માટે લઈ ગયા.
૧૧ જાનકી ટ્રેડર્સ ને દરેક આઇટમ ૨ યુનિટ માલ પરત આપ્યો.
૧૨ બાકી રહેલો માલ દરેક આઈટમમાં ૨૦% નફો ચઢાવી ૩% રોકડ વટાવે વેચ્યો.
Example No 7
Global Computer Education, Mansa
Mo:- 9033856841
જોએલ લિમિટેડ
૧) રૂ. ૧૫,૦૦,૦૦૦ રોકડા તથા રૂ. ૩૫૦૦૦ નું કોમ્પ્યુટર લાવી ધંધો શરૂ કર્યો.
૨) રૂ. ૧૨૦૦૦ ભરી BOI માં ખાતું ખોલાવ્યું.
૩) રૂ. ૪,૦૦,૦૦૦ ની લોન SBI માંથી લીધી.
૪) નીચે મુજબનો માલ જય ટ્રેડીંગમાંથી ખરીદ્યો. (BILL NO. 502 )
MILTON ૫૦૦ મણ ૧૨૦ રૂ
WHEAT ૧૨૦૦મણ ૧૮૦ રૂ.
૫) રૂ. ૫૦,૦૦૦ BOI માં ભર્યા.
૬) નીચે મુજબનો માલ જાનકી ટ્રેડર્સને વેચ્યો. BILL NO. 132)
MILTON ૫ ક્વિન્ટલ ૭૦૦રૂ (૧ ક્વિન્ટલ = ૫ મણ)
WHEAT ૧૨ ક્વિન્ટલ ૧૧૦૦રૂ
૭) રૂ. ૧૦,૦૦૦ નું ફ્રીજ ઘર માટે ખરીદ્યુ.
૮) રૂ. ૨૭,૦૦૦ પગાર ચૂક્વ્યો. Cost center
Raju Patel 8000
Jayesh Patel 6000
Tina Patel 5000
Purvi Patel 8000
૯) રૂ. ૨૫,૦૦૦ SBI ની લોનનો હપ્તો ભર્યો, તથા ૧૨૦૦ વ્યાજ ભર્યુ.
૧૦) જય ટ્રેડર્સને bill no. 502 માંથી ખરીદેલા માલમાંથી ૧૦ યુનિટ માલ પરત કર્યો.
૧૧) રૂ. ૩૦,૦૦૦ કમીશન મળ્યું.
૧૨) જાનકી ટ્રેડર્સને bill no. 132 કરતાં ૩ યુનિટ વધુ માલ bill no. 203 થી વેચ્યો. જેમાં ૫૦% રકમનો ચેક મળ્યો.
૧૩) રૂ. ૫૦૦૦ દુકાનનું તથા રૂ. ૧૨૦૦ ઘરનું લાઇટબિલ ભર્યુ.
૧૪) જય ટ્રેડર્સ પાસેથી bill no. 612 મુજબ માલ ખરીદ્યો.
MILTON ૩૦૦ મણ ૧૩૦રૂ.
WHEAT ૪૦૦મણ ૨૦૦રૂ.
૧૫) રૂ. ૨૫૦૦૦ નું સ્કૂટર ખરીદ્યુ.
૧૬) જાનકી ટ્રેડર્સ પાસેથી bill no 132 અને bill no 203 માંથી ૫૦% રકમનો ચેક મળ્યો.
૧૭) જય ટ્રેડર્સ ને bill no 612 થી ખરીદેલા માલમાંથી ૫૦% માલ પરત કર્યો.
૧૮) બાકી રહેલા માલમાં બાજરીમાં ૧ મણનાં ૧૪૦ અને ઘઉમાં ૧ મણ ના ૨૨૦ લઈ રોકડેથી વેચ્યો. જેમાં ૨% રોકડ વટાવ ચૂકવ્યો.
૧૯) જાનકી ટ્રેડર્સ પાસેથી બાકી નીકળતી બીલની રોકડ મળી.
૨૦) જય ટ્રેડર્સને બાકી નીકળતી રકમ ચૂકવી.
GLOBAL
COMPUTER EDUCATION
18/19, Balaji Complex, Near NarNarayan Hospital, Mansa
Phone:- 9033856841
(CCC, TALLY Prime, MS OFFICE, DCA, PGDCA, SPOKEN ENGLISH)
Tally Prime
ઉધાર :- Debit : Dr : By
જમા :- Credit : Cr : To
ઉધાર – જમાના નિયમો :-
(1) વ્યક્તિ ખાતાંનો નિયમ :-
- લાભ લેનાર ખાતે ......... ઉધાર
- તે લાભ આપનાર ખાતે ..... જમા
(2) માલ- મિલકત ખાતાનો નિયમ :-
- માલ- મિલકત આવે ....... ઉધાર
- તે માલ- મિલકત જાય તો .......... જમા
(3) ઉપજ/ખર્ચ ખાતાનો નિયમ :-
- ખર્ચ/નુકસાન ખાતે ...... ઉધાર
- તે આવક/ફાયદા ખાતે ........ જમા
(4) રોકડનો નિયમ :-
- રોકડ આવે તો ..... ઉધાર
- તે રોકડ જાય તો ....... જમા
(5) ખરીદ વેચાણ નો નિયમ :-
- ખરીદ ખાતે ........... ઉધાર
- તે વેચાણ ખાતે ........ જમા