NILKANT
CONSULTANCY
CONSULTANCY
નિલકંઠ કન્સલ્ટન્સી
ફાર્મર રજીસ્ટ્રી
રેલવે ટીકીટ
રેશનકાર્ડ ઈ- કેવાયસી
કુંવરબાઈનું મામેરૂ યોજના
વિધવા સહાય યોજના
પી એમ કિસાન સન્માન નિધી યોજના
માનવ કલ્યાણ યોજના
આભા હેલ્થ આઈ ડી કાર્ડ
૭-૧૨ ગ્રામ્ય જમીનની નકલ
ચુંટણી કાર્ડ
પાન કાર્ડ
અમારી સુવિધા
રેલવે ટીકીટ નું બુકિંગ કરી આપવામાં આવશે.
અરજદાર નું રેશનકાર્ડ
અરજદાર નું આધારકાર્ડ
અરજદાર ના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ.
રેશનકાર્ડ માં આધારકાર્ડ નંબર લિંક હોય પણ તે ખોટો હોય તો તે સુધારી સાચો આધારકાર્ડ નંબર અપડેટ કરી આપવામાં આવશે.
અરજદાર નું આધારકાર્ડ ની ઝેરોક્ષ
અરજદાર ની જમીન ની ૭-૧૨ ની નકલ
અરજદાર ના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ.
અરજદાર ના પાનકાર્ડ ની ઝેરોક્ષ
અરજદાર ની બેંક પાસબુક ની ઝેરોક્ષ
અરજદાર નું આધારકાર્ડ
અરજદાર ના બે ( ૨ ) પાસપોર્ટ ફોટો
મેરેજ પછી નામ અપડેટ કરવામાં મેરેજ સર્ટીફીકેટ
નવું ચુંટણી કાર્ડ
ફોટો બદલાવો.
મોબાઈલ નંબર લિંક કરવો.
નામ - જન્મ તારીખ , એડ્રેસ માં સુધારો.
પિતા ના નામ થી પતી નું નામ કરવું.
જુના કાર્ડ પર થી નવું સ્માર્ટ બનાવવું.
ખોવાયેલ તુટી ગયેલ કાર્ડ પરથી નવું કાર્ડ.
મતદાર યાદી કે સ્લીપ પર થી કાર્ડ બનાવવું.
કન્યા નું આધાર કાર્ડ
કન્યા નો એક પાસપોર્ટ ફોટો
બેંક પાસબુક ( કન્યાના નામની )
કન્યાના પિતાનો આવકનો દાખલો
કન્યા ના પિતા નું આધારકાર્ડ
કન્યા નું રેશનકાર્ડ ( ઈ કેવાઈસી થયેલુ હોવું જોઈએ )
વર નું આધારકાર્ડ
વર ના પિતાનું આધાર કાર્ડ
લગ્નનું પ્રમાણપત્ર ( મેરેજ સર્ટીફીકેટ )
સ્વ. ઘોષણા પત્ર ( આ ફોર્મ અહીં થી મળી રહેશે )
વિધવા બહેન નો જન્મ નો દાખલો
વિધવા બહેન નું આધારકાર્ડ
વિધવા બહેન નું રેશનકાર્ડ
પતિના મરણનો દાખલો
વિધવા બહેન ના નામનો આવકનો દાખલો
વારસદારોના જન્મ ના દાખલા ની નકલ
વારસદારોના આધાર કાર્ડ ની નકલ
વારસદાર નું રેશનકાર્ડ અલગ હોય તો તેના રેશનકાર્ડ ની નકલ
વેરા બિલ / લાઈટ બિલ / ભાડા કરાર ( ભાડે રહેતા હોય )
સોસાયટીના બે સાક્ષીના આધારકાર્ડ
સરકારી બેંક ની પાસબુક ની નકલ
વિધવા બહેન ના ત્રણ પાસપોર્ટ સાઈઝ ફોટા
અરજદાર નું આધારકાર્ડ
અરજદાર ના જમીન ના ખાતા નંબર
અરજદાર ના જમીન ના સરવે નંબર
અરજદાર નું ૬- નંબર નું હક પત્ર
પતિ કે પિતા ના આધારકાર્ડ ની નકલ
અરજદાર નું રેશનકાર્ડ
અરજદાર નો મોબાઈલ નંબર
અરજદાર ના જમીન ના ખાતા નંબર
અરજદાર ના જમીન નો સરવે નંબર
૬ - નંબર નું હક પત્ર કાઢી આપીશુ.
ડિજીટલ લગ્ન કંકોત્રી
ડિજીટલ ચાંદલા વિધી કાર્ડ
ડિજીટલ સીમંત વિધી કાર્ડ
ડિજીટલ વાસ્તુ પુજન કાર્ડ
માતાજી ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્ડ
શોપ ઓપનીંગ ઇન્વિટેશન કાર્ડ
બાયોડેટા
ડિજીટલ શ્રદ્ધાંજલિ ના કાર્ડ
ડિજીટલ પુણ્યતિથિ ના કાર્ડ
આધારકાર્ડ
પાનકાર્ડ
મોબાઈલ નંબર
આધારકાર્ડ ( માતા - પિતા તેમજ બાળક )
બાળક નો જન્મ નો દાખલો
રહેઠાણ નો પુરાવો ( આધારકાર્ડ / લાઈટબીલ )
મકાન ભાડાનું હોય તો રજીસ્ટર ભાડા કરાર ( કોઈ એક ડોકયુમેન્ટ માં સરનામું ભાડાના મકાન નું હોય તો જરૂર નથી )
આવક નો દાખલો ( ૦૧/૦૪/૨૦૨૩ કે તે પછીનો )
પાનકાર્ડ ( જો હોય તો )
છેલ્લા વર્ષનું ઈન્ક્મટેક્ષ રિટર્ન ( જો ફાઈલ કરતા હોય તો )
સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ ( ઈન્ક્મટેક્ષ ના ભરતાં હોય તેના માટે )
બાળક નો ૧ - પાસપોર્ટ સાઈઝ ફોટો
બેંક પાસબુક ( બાળક ની અથવા પિતા ના નામ ની )
માતા-પિતા / વાલી ની સહીનો નમૂનો
જાતી નો દાખલો ( લાગુ પડતો હોય તેને )
અરજદાર નું આધારકાર્ડ
અરજદાર ના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ.
અરજદાર ની બેંક પાસબુક
વારસદાર ( નોમીની ) નું આધારકાર્ડ