Faizal bhagaliya
*મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૨*
*ખાસ ઝુંબેશના દિવસો* :-
*૧. તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૨. તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૩. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)*
*૪. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)*
👉https://bit.ly/3PHeMcd
જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય
નામમાં સુધારો કરાવવો હોય.
તે લોકો ને જાણ કરવી..
*જરૂરી પુરાવા*
1. આધાર કાર્ડ. ઝેરોક્ષ
2. શાળા ની L.C. ઝેરોક્ષ
3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
4. પાસપોર્ટ ફોટો
👉https://bit.ly/3PHeMcd
*ઉપરોક પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું*
વધુ માહિતી માટેની વેબસાઈટ https://bit.ly/3PHeMcd ની મુલાકાત લો.
મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે ચેક કરવા માટેની વેબસાઈટ👇
https://bit.ly/3PHeMcd
તમામ