Last Updated: March 16, 2026
૧. માહિતીનો સંગ્રહ (Information Collection): અમારી એપ "દાખલ નમુનો" યુઝર પાસેથી બાળકની વિગતો જેવી કે નામ, જન્મ તારીખ, અને સરનામું જેવી માહિતી માંગે છે. આ માહિતી માત્ર તમારા ફોનમાં Local Database માં સેવ થાય છે. અમે આ ડેટા અમારા સર્વર પર લેતા નથી કે કોઈ અન્ય સાથે શેર કરતા નથી.
૨. પરમિશન (Permissions):
Storage/Files: એપ દ્વારા બનાવેલ PDF ફાઈલને તમારા ફોનમાં સેવ કરવા માટે સ્ટોરેજની પરમિશન લેવામાં આવે છે.
Internet: જો એપમાં કોઈ લિંક કે પ્લે સ્ટોર અપડેટ ચેક કરવાનું હોય તો ઇન્ટરનેટનો ઉપયોગ થઈ શકે છે.
૩. ડેટા સુરક્ષા (Data Security): તમારો ડેટા તમારા પોતાના મોબાઈલમાં સુરક્ષિત છે. જો તમે એપ ડિલીટ કરશો, તો તમારી સેવ કરેલી બધી માહિતી પણ ભૂંસાઈ જશે. અમે યુઝરની પ્રાઈવસીને માન આપીએ છીએ.
૪. ફેરફાર (Changes to This Policy): અમે ભવિષ્યમાં આ પોલિસીમાં ફેરફાર કરી શકીએ છીએ. કોઈ પણ મોટા ફેરફારની જાણ એપ અપડેટ દ્વારા કરવામાં આવશે.
૫. સંપર્ક (Contact Us): જો તમને આ પોલિસી બાબતે કોઈ પ્રશ્ન હોય, તો તમે મારો સંપર્ક કરી શકો છો: Email: kirtisinhmakwana@gmail.com