CP AGRICULTURE

કિસાન ઉન્નતિ કાર્ડ

ORGANIC FARMING CONSULTANCY

We provide customized farm to market solution on the bases of crops and its requirements;

  • Organic Farming Consultancy

  • Information about Agriculture Yojana by Government

  • Seeds and Fertilizer/Pesticides (Organic) requirements analysis.

  • UK Study cum Job Placement for son/daughter of Farmers as student exchange program.

  • Farmer Exchange Program (Italy)

  • Kisan Unnati registration for farm to market solutions.

Organic Farming Products/Services

We provide products/services for farm to market solution;

  • Seeds, Crop requirements

  • Fertilizer (Organic)

  • Pesticides (Organic)

  • Contract Farming

  • FPO Registration

  • Farmer Skill Uplifting Training Program

  • Gruh Udhyog Training (Farmer’s family)

  • Other agro equipments (Loan/Subsidy/Insurance)

  • CSC center facility

BUSINESS OPPORTUNITIES

  • We are planning to expand our horizon across Gujarat State of India as our primary focus.

  • For that we have looking for enthusiastic and business minded people who is planning to start their own business in agriculture sector with minimum investment.

We have two kinds of business opportunities Taluka and District level both.

  • District Level - ₹ 3,00,000/- (Franchisee include all agriculture projects with tools/training required for business)

  • Taluka Level - ₹ 1,75,000/- (Franchisee include all agriculture projects with tools /training required for business)


We have below partnership opportunities;

  • Business Partner -40,000/-* (Starting)

  • Freelancer Agent - 5000/-

કિસાન ઉન્નતિના આકર્ષક ફાયદા

  • કિસાન ઉન્નતિ કાર્ડ - કિસાન અને ફણીધર મેગા ફૂડ પાર્ક વચ્ચે કાયમી સબંધ

  • ખેડૂતો માટે વ્યક્તિગત અકસ્માત વીમો

  • કિસાન કાર્ડ સાથે ૩ વર્ષ સુધીની મર્યાદામાં અકસ્માત* સંદર્ભે ૨ લાખ સુધીનો વીમો

  • ખેડૂતો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વચ્ચેનો પુલ

  • કોન્ટ્રાક ફાર્મિંગ સતત ગુણવત્તા, નિયમિત સપ્લાય, ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો અને કૃષિ ભાવ સ્થિરતા

  • ખેડૂતોનાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમો

  • ઈટાલીમાં ખેડૂત તાલીમ કાર્યક્રમ*

  • ઈટાલી સાથે વિધ્યાર્થી વિનિમય કાર્યક્રમ*

  • ઇટાલીથી કૃષિમાં ટેકનોલોજીનો લાભ

  • ઈટાલી સરકારના સહયોગથી ખેડૂતો માટે ફણીધર કેન્દ્રો પર તાલીમ કાર્યક્રમ

  • સમયસર બિયારણ, ખાતરો અને જંતુનાશકો ખેડૂતોને આપવા (શુદ્ધ ઓર્ગેનિક)*

  • રાજ્યના ખેડૂતો અને ગ્રામીણ સમુદાયો માટે રોજગાર ઉત્પન્ન

  • ખેડૂત અને ગ્રામીણ બાળકોને શિક્ષણ સહાય

  • ગ્રામીણ બાળકો (રોજગાર અને અયોગ્ય) માટે રોજગાર સહાય

  • ગ્રામીણ મહિલાઓ માટે રોજગાર (ગૃહ ઉદ્યોગ)

  • અમારી સાથે ડેટા સાયન્સ અને પાયથનનો અભ્યાસ કરો અને ઈગ્લેંડમાં કાર્ય કરો*

  • ખેડૂત ભાઈઓ માટે ઓનલાઈન પોર્ટલની વ્યવસ્થા

  • ફણીધર ફાર્મ એપ દ્વારા ખેતીની પધ્ધતિને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવે તેવું પણ આયોજન છે

  • ગૃહઉદ્યોગ થકી ખેડૂત પરિવારોને યોગ્ય આવક મળે તથા જીવનધોરણ ઊંચું આવે તેવું આયોજન

  • જૈવિક ખેતી અંગે સાચી સલાહ તથા યોગ્ય તાલીમ મળે તેવું આયોજન

  • ખેતી વિષયક યોજનાઓનું ઉત્તમ માર્ગદર્શન મળી શકે તેવી વ્યવસ્થા

  • ખેડૂત ભાઇઓના બાળકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી આવક માટેની યોજના તથા તે માટેનું સચોટ માર્ગદર્શન મને તેવી વ્યવસ્થા

  • ફણીધર દ્વારા ખેતીની પધ્ધતિને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવે તેવું આયોજન

  • કિસાન કાર્ડ માટેની વયમર્યાદા ૧૮ થી ૮૦ વર્ષ

  • ખેડૂત તથા તેના સમગ્ર પરિવારજનો કિસાન કાર્ડના લાભાર્થી બની શકે છે

FANIDHAR MEGA FOOD PARK

Our Organic Fertilizer/Pesticides

  • Bhuastra

  • Grow magic

  • Mi Spray

  • Modiphy

  • BPH Buster

  • FungiKawach

  • Plant Askort

  • White Crush

  • Tripmyte

  • Y-Ras