(1) રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે.
(2) કૌશલ્ય શોધ સ્પર્ધા - 2022માં કવિઝ કોમ્પિટિશન માટેનું મટીરીયલ્સ અપલોડ કરવામાં આવેલ છે. ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો.
(3) આ સ્પર્ધામાં દિવ્યાંગ લોકો પણ ભાગ લઇ શકે છે.
(4) ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા નજીક આવતી હોવાના કારણે આ સ્પર્ધા ૧૩/૦૪/૨૦૨૨ થી ૧૬/૦૪/૨૦૨૨ ની વચ્ચે યોજવામાં આવશે
રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે.
કૌશલ્ય શોધ સ્પર્ધા - 2022 માટેની માર્ગદર્શિકા સામે આપેલ બટન પરથી ડાઉનલોડ કરો.
હેલ્પલાઇન નંબર : +91 6354869424
"Unity of Youth"
The "Power of Youth Achievement Group" was established on February 6, 2022 in collaboration with Porbandar Yoga Trainer YC 194 (10) & YC 06Team.