A1 જન સેવા કેન્દ્ર | તમારા બધા સરકારી કામો માટે એકજ જગ્યા!
જન સેવા કેન્દ્ર એ તમારા ગામ કે શહેરના નગરજનો માટે વિવિધ સરકારી અને નોન-સરકારી સેવાઓ મેળવવાની સુવિધા આપે છે. અમારી પાસે તમે સરળતા અને વિશ્વાસ સાથે નીચેના કામો કરી શકો છો:
✅ આધાર કાર્ડ સુધારણા અને નોંધણી
✅ પાન કાર્ડ અરજી
✅ ચુંટણી કાર્ડ ની અરજી
✅ રેશન કાર્ડ બનાવવું અને સુધાર કરવા
✅ સરકારી યોજના ફોર્મ ભરવાનું
✅ બાયોડેટા, જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર
✅ તમામ પ્રકાર ના વીમા કાઢવા
✅ ઓનલાઈન બિલ ચુકવણી
✅ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ફોર્મ
અમે ઝડપથી, સાચી માહિતી સાથે અને ગ્રાહકને સંતોષ આપતા સેવાનો ઉદ્દેશ રાખીએ છીએ.