Ghazal

List of uploaded PDF Files of Music Notations of Ghazal by Uday Shah :-

The Attachments are given below the List to Read & Download PDF Files.

Chahera Upar Chahero Chhe

ચહેરા ઉપર ચહેરો છે,

સચ્ચાઈ પર પહેરો છે.

Hoy Kani Ne Aankhne Dehay Kani

હોય કંઈ ને આંખને દેખાય કંઈ,

થાય કંઈ ને લોકમાં ચર્ચાય કંઈ.

Mane Shwasna Khootatan Ran Khabar Chhe

મને શ્વાસના ખૂટતાં રણ ખબર છે,

હું ખોદી રહી એ જ મારી કબર છે.

Mari Sathe Tun Nathi Tethi Maja Ochhi Padi

મારી સાથે તું નથી તેથી મજા ઓછી પડી,

તોયે ક્યાં ફરિયાદ છે તારી કૃપા ઓછી પડી.

Suraj Chand Jaisi Jodi Ham Donon

सूरज-चांद जैसी जोड़ी हमदोनों,

दिन का राजा रात की रानी हमदोनों।

Thoda Sambandhoman Atvayo Chhe Manas

થોડા સંબંધોમાં અટવાયો છે માણસ,

ટુકડે ટુકડે જાણે વહેંચાયો છે માણસ.