આપનો જીવન પથ અંક

વ્યક્તિ ના જીવન પથ અંક ઉપરથી વર્તમાન જીવનની સંભાવનાઓ(potential)- તકો અને પડકારો બાબત વિહંગાવલોકન થઇ શકે છે.

જેમ જન્મ તારીખ ઉપરથી મૂલાંક અને ભાગ્યાંક શોધવામાં આવે છે તે જ પ્રમાણે વ્યક્તિ ના નામ ના સ્પેલિંગ ઉપરથી લાઈફ પાથ અંક શોધવામાં આવે છે.

અહીં નામના દરેક અક્ષર ને એક ચોક્કસ અંક આપવામાં આવે છે અને દરેક અક્ષર ના આંક નો સરવાળો કરી તેને એક આંક માં રૂપાંતરિત કરવામાં આવે છે.

જેમ કે કોઈનું નામ Suresh Pujari હોય તો ઉપર આપેલ કોષ્ટક માંથી નામ ના અક્ષરો પાટે આંક મેળવીએ તો નીચે મુજમ જીવન પથ આંક જાણી શકશે .

જીવન પથ અંક નો ઉપયોગ કરી તમે જીવનનેવધુ સાર્થક બનાવી શકો છો. આ માટે તમારે માત્ર આટલુંજ કરવાનું છે :-

  • મૂલાંક, ભાગ્યાંક અને જીવન પથ અંક જાણીલો

  • તમારા અંકો ની મર્યાદાઓ ને સમજી લો

  • તમારા અંક પરસ્પર પૂરક છે કે વિરોધી ?

  • તમારા અંકોના મિત્ર અંકો નો લાભ મેળવો - શત્રુ અંકોથી સાવધાન રહો

  • તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તે તમારા મૂલાંક અને ભાગ્યાંકના શત્રુ અંકનં ક્ષેત્ર તો નથી ને ?

  • તમે જે રંગ વધુ વાપરો છો તે તમારા અંકના શત્રુ અંકનો રંગ તો નથી ને ?

  • તમે તમારી જન્મ તારીખ તો બદલી શકતા નથી પણ જો જરૂરત પડે નામ બદલવા તૈયાર હોવ તો નામમાં જરૂરી ફેરફાર માટે નિશુલ્ક માર્ગદર્શન મેળવવા સંપર્ક કરી શકો છો :