વિવાહ માટે કુંડળી મેળાપક સમયે જ્યારે જાતક ની કુંડળી માં ૧, ૪, ૭, ૮, અને ૧૨ સ્થાનમાં મંગળ રહેલ હોય ત્યારે માંગલિક દોષ સર્જાયેલ કહેવાય છે
મેષ લગ્ન (૧) હોય તેવા જાતકો માટે :
મેષ લગ્નની કુંડળીમાં મંગળ ૧ અને ૮મા સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપ બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
વૃષભ (૨) લગ્ન હોય તેવા જાતકો માટે :
વૃષભ લગ્નની કુંડળીમાં મંગળ ૧૨ અને ૭મા સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપબને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
મિથુન (૩) લગ્ન હોય તેવા જાતકો માટે :
મિથુન લગ્નની કુંડળીમાં મંગળ ૧૧ અને ૬ સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપ બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
કર્ક (૪) લગ્ન હોય તેવા જાતકો માટે :
કર્ક લગ્નની કુંડળીમાં મંગળ ૧૦ અને ૫મા સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપ બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
સિંહ (૫) લગ્ન હોય તેવા જાતકો માટે :
સિંહ લગ્નની કુંડળીમાં મંગળ ૯ અને ૪ સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપ બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
કન્યા (૬) લગ્ન હોય તેવા જાતકો માટે :
કન્યા લગ્નની કુંડળીમાં મંગળ ૮ અને ૩ સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપ બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
તુલા (૭) લગ્ન હોય તેવા જાતકો માટે :
તુલા લગ્નની કુંડળીમાં મંગળ ૨ અને ૭ સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપ બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
વૃશ્ચિક (૮) લગ્ન હોય તેવા જાતકો માટે :
વૃશ્ચિક લગ્નની કુંડળીમાં મંગળ ૧ અને ૬ સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપ બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
ધનુ (૯) લગ્ન હોય તેવા જાતકો માટે :
ધનુ લગ્નની કુંડળીમાં મંગળ ૫ અને ૧૨ સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપ બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
મકર (૧૦) લગ્ન હોય તેવા જાતકો માટે :
મકર લગ્નની કુંડળીમાં મંગળ ૪ અને ૧૧ સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપ બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
કુંભ (૧૧) લગ્ન હોય તેવા જાતકો માટે :
કુંભ લગ્નની કુંડળીમાં મંગળ ૩ અને ૧૦ સ્થાન નો માલિક બને છે.
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ દોષ અપવાદરૂપ બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
મીન (૧૨) લગ્ન હોય તેવા જાતકો માટે :
મીન લગ્નની કુંડળીમાં મંગળ ૨ અને ૯ સ્થાન નો માલિક બને છે.