Bachelor of Veterinary Science & AH (B.V.Sc. & AH) (2026-27)
E-mail ID: ugadmission@kamdhenuuni.edu.in
E-mail ID: ugadmission@kamdhenuuni.edu.in
04.11.2026
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત બી.વી.એસ.સી. એન્ડ એ.એચ. અભ્યાસક્રમમાં પ્રવેશ માટે તા.૧૭/૧૦/૨૦૨૬ના રોજ યોજાયેલ બીજા રૂબરૂ કાઉન્સેલિંગ રાઉન્ડમાં તમામ વેટરનરી કોલેજોની બેઠકો પર પ્રવેશ આપવામાં આવેલ છે અને હાલ કોઈ કોલેજ ખાતે બેઠકો ખાલી રહેવા પામેલ નથી. ભવિષ્યમાં વેટરનરી કોલેજ ખાતે બેઠક ખાલી થશે તો બીજા રૂબરૂ કાઉન્સેલિંગ રાઉન્ડના વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરીને સબંધિત ઉમેદવારને પ્રવેશ માટે ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
14.10.2026
12.10.2026
06.10.2026
29.09.2026
28.09.2026
26.09.2026
Final Merit List of Bachelor of Veterinary Science & Animal Husbandry Course, Academic Year 2026-27
બેચલર ઓફ વેટરનરી સાયન્સ & એનીમલ હસ્બન્ડરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ફાઈનલ મેરીટ યાદી (શૈ.વ.૨૦૨૬-૨૭)
27.08.2026
20.08.2026
19.08.2026
18.08.2026
21.07.2026
શૈક્ષણિક વર્ષ 2026-27 માટે B.V.Sc.&A.H. અભ્યાસક્રમમાં ઓનલાઇન પ્રવેશ અરજીફોર્મ ભરવા અંગેની જાહેરાત હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.
The advertisement of inviting online applications for admission to the B.V.Sc.&A.H. programme for the academic year 2026–27 will be published shortly.
20.07.2026
01.06.2026
08.05.2026
08.05.2026
18.03.2026
24.12.2024