બેન્ક અથવા NBFC દ્વારા બાઈક/સ્કૂટર ખરીદવા માટે આપવામાં આવતી લોનને Two Wheeler Loan કહેવાય છે.
આલોનમાં તમારી બાઈક/સ્કૂટર જ બેન્કની સુરક્ષા (Hypothecation) તરીકે રહે છે.
સામાન્ય રીતે 7% થી 16% સુધી વ્યાજ દર.
દસ્તાવેજો પૂરતા હોય તો 30 મિનિટથી 24 કલાકમાં લોન મળી જાય છે.
કેટલીક કંપનીઓ 0% Down Payment પર પણ લોન આપે છે.
₹30,000 થી ₹3,00,000+ સુધી.
6 મહિના થી 48 મહિના (4 વર્ષ)
18 થી 65 વર્ષ
Salaried
Self-employed
Businessman
Student (Co-applicant સાથે)
મિનિમમ ₹10,000 થી ₹15,000 માસિક આવક.
650+ હોવો જોઈએ (સારો સ્કોર = ઓછું વ્યાજ)
Aadhaar Card
PAN Card
Driving License (optional)
Salary Slip / Bank Statement
ITR (Self-employed)
Light Bill
Rent Agreement
Passport
Quotations from showroom
Proforma invoice
બેન્ક + CIBIL પ્રમાણે બદલાય છે:
7% – 12% → Banks
12% – 20% → NBFC
0% Interest → Scheme/Offer પ્રમાણે
સામાન્ય રીતે બાઈકની કિંમતના 5% થી 30% જેટલું.
કેટલાક NBFC Zero Down Payment પણ આપે છે.
EMI આધારિત છે:
લોન રકમ
વ્યાજ દર
સમયગાળો
Applicantની profile
નવી બાઈક/સ્કૂટર માટે.
જૂની/સેકન્ડ-હેન્ડ બાઈક માટે.
બજાજ, ઓલા, એથર, TVS iQube જેવી ઇ–સ્કૂટર માટે.