Course Of Typing in Computer એટલે કમ્પ્યૂટરમાં લખાણ શીખવાનો કોર્ષ !
આ કોર્ષમાં તમને કમ્પ્યૂટરમાં કી-બોર્ડ અને માઉસ કઈ રીતે ચલાવવું તેનું શિક્ષણ એ આધુનિક પદ્ધત્તિ દ્વારા આપવામાં આવશે. આ કોર્ષનું શિક્ષણ એ નક્કી કરેલા અભ્યાસક્રમ અનુસાર નિયમિત પણે ચલાવવામાં આવશે, Course Of Typing in Computer કોર્ષના અભ્યાસ દરમિયાન દરેક વિદ્યાર્થીનું નિયમિત રીતે નિરીક્ષણ કરી અને તેની ચેક લિસ્ટ બનાવી વિદ્યાર્થીએ કોર્ષ દરમિયાન મેળવેલ શિક્ષણનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીને ટ્રેનિંગ આપવામાં આવશે,આમ એમ. જે. કમ્પ્યુટર એડ્યુકેશન સેન્ટર દ્વારા Course Of Typing in Computer કોર્ષના ચાલુ થયાથી તેના સમાપન સુધી વિદ્યાર્થીને પૂરી પ્રાથમિકતા આપવામાં આવશે અને અંતે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
Course Of Typing in Computer કોર્ષ કીટ :
ચેકલીસ્ટ
CTC કોર્ષ PDF
વિદ્યાર્થી દીઠ કમ્યુટર
ટ્રેનિંગ
સર્ટિફિકેટ
BCC કોર્ષ ફી. :
૬૯૯ /-
કોર્ષનો સમય ગાળો :
૧ કલાક / દિવસ
૨૦ દિવસ
Ms. Office એટલે કમ્પ્યૂટરમાં દફ્તરોના કામ માટે વપરાતું સોફ્ટવેર !
આ કોર્ષમાં તમને કમ્પ્યૂટરમાં Ms. Office કાર્ય કઈ રીતે કરે છે તેનું શિક્ષણ એ આધુનિક પદ્ધત્તિ દ્વારા આપવામાં આવશે. આ કોર્ષનું શિક્ષણ એ નક્કી કરેલા અભ્યાસક્રમ અનુસાર નિયમિત પણે ચલાવવામાં આવશે, Ms. Office કોર્ષના અભ્યાસ દરમિયાન દરેક વિદ્યાર્થીનું નિયમિત રીતે નિરીક્ષણ કરી અને તેની ચેક લિસ્ટ બનાવી વિદ્યાર્થીએ કોર્ષ દરમિયાન મેળવેલ શિક્ષણનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીને ટ્રેનિંગ આપવામાં આવશે,આમ એમ. જે. કમ્પ્યુટર એડ્યુકેશન સેન્ટર દ્વારા Ms. Office કોર્ષના ચાલુ થયાથી તેના સમાપન સુધી વિદ્યાર્થીને પૂરી પ્રાથમિકતા આપવામાં આવશે અને અંતે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
Ms. Office કોર્ષ કીટ :
ચેકલીસ્ટ
Ms. Office કોર્ષ PDF
વિદ્યાર્થી દીઠ કમ્યુટર
ટ્રેનિંગ
સર્ટિફિકેટ
BCC કોર્ષ ફી. :
૧૩૯૯ /-
કોર્ષનો સમય ગાળો :
૧ કલાક / દિવસ
૧ મહિનો અને ૧૦ દિવસ
BCC એટલે બેસિક કોન્સેપ્ટ ઓફ કમ્પ્યુટર !
આ કોર્ષમાં તમને કમ્પ્યૂટરની તમામ સામાન્ય માહિતી અને ટેકનોલોજીનું શિક્ષણ એ આધુનિક પદ્ધત્તિ દ્વારા આપવામાં આવશે. આ કોર્ષનું શિક્ષણ એ નક્કી કરેલા અભ્યાસક્રમ અનુસાર નિયમિત પણે ચલાવવામાં આવશે, BCC કોર્ષના અભ્યાસ દરમિયાન દરેક વિદ્યાર્થીનું નિયમિત રીતે નિરીક્ષણ કરી અને તેની ચેક લિસ્ટ બનાવી વિદ્યાર્થીએ કોર્ષ દરમિયાન મેળવેલ શિક્ષણનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીને ટ્રેનિંગ આપવામાં આવશે,આમ એમ. જે. કમ્પ્યુટર એડ્યુકેશન સેન્ટર દ્વારા BCC કોર્ષના ચાલુ થયાથી તેના સમાપન સુધી વિદ્યાર્થીને પૂરી પ્રાથમિકતા આપવામાં આવશે અને અંતે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
BCC કોર્ષ કીટ :
ચેકલીસ્ટ
BCC કોર્ષ PDF
વિદ્યાર્થી દીઠ કમ્યુટર
ટ્રેનિંગ
સર્ટિફિકેટ
BCC કોર્ષ ફી. :
૨૪૯૯ /-
કોર્ષનો સમય ગાળો :
૧ કલાક / દિવસ
૩ મહિના
CCC એટલે કોર્ષ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ !
આ કોર્ષમાં તમને કમ્પ્યૂટરની તમામ સામાન તથા વિશિષ્ટ માહિતી અને આધુનિક ટેકનોલોજીનું શિક્ષણ એ આધુનિક પદ્ધત્તિ દ્વારા આપવામાં આવશે. આ કોર્ષનું શિક્ષણ એ નક્કી કરેલા અભ્યાસક્રમ અનુસાર નિયમિત પણે ચલાવવામાં આવશે, CCC કોર્ષના અભ્યાસ દરમિયાન દરેક વિદ્યાર્થીનું નિયમિત રીતે નિરીક્ષણ કરી અને તેની ચેક લિસ્ટ બનાવી વિદ્યાર્થીએ કોર્ષ દરમિયાન મેળવેલ શિક્ષણનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીને ટ્રેનિંગ આપવામાં આવશે,, આમ એમ. જે. કમ્પ્યુટર એડ્યુકેશન સેન્ટર દ્વારા CCC કોર્ષના ચાલુ થયાથી તેના સમાપન સુધી વિદ્યાર્થીને પૂરી પ્રાથમિકતા આપવામાં આવશે અને અંતે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
CCC કોર્ષ કીટ :
ચેકલીસ્ટ
CCC કોર્ષ PDF
વિદ્યાર્થી દીઠ કમ્યુટર
ટ્રેનિંગ
સર્ટિફિકેટ
CCC કોર્ષ ફી. :
૩૪૯૯ /-
કોર્ષનો સમય ગાળો :
૧:૧૫ કલાક / દિવસ
૩ મહિના
BCC And Basic Of A.I. એટલે બેસિક કોન્સેપ્ટ ઓફ કમ્પ્યુટર એન્ડ બેઝિક
આ કોર્ષમાં તમને કમ્પ્યૂટરની તમામ સામાન્ય અને આધુનિક ટેકનોલોજી તેમજ બેઝિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે Basic OF A.I. નું શિક્ષણ એ આધુનિક પદ્ધત્તિ દ્વારા આપવામાં આવશે. આ કોર્ષનું શિક્ષણ એ નક્કી કરેલા અભ્યાસક્રમ અનુસાર નિયમિત પણે ચલાવવામાં આવશે, BCC And Basic Of A.I. કોર્ષના અભ્યાસ દરમિયાન દરેક વિદ્યાર્થીનું નિયમિત રીતે નિરીક્ષણ કરી અને તેની ચેક લિસ્ટ બનાવી વિદ્યાર્થીએ કોર્ષ દરમિયાન મેળવેલ શિક્ષણનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીને ટ્રેનિંગ આપવામાં આવશે,, આમ એમ. જે. કમ્પ્યુટર એડ્યુકેશન સેન્ટર દ્વારા BCC And Basic Of A.I. કોર્ષના ચાલુ થયાથી તેના સમાપન સુધી વિદ્યાર્થીને પૂરી પ્રાથમિકતા આપવામાં આવશે અને અંતે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
BCC And Basic Of A.I. કોર્ષ કીટ :
ચેકલીસ્ટ
BCC And Basic Of A.I. કોર્ષ PDF
વિદ્યાર્થી દીઠ કમ્યુટર
ટ્રેનિંગ
સર્ટિફિકેટ
BCC And Basic Of A.I. કોર્ષ ફી. :
૨૭૯૯ /-
કોર્ષનો સમય ગાળો :
૧:૧૫ કલાક / દિવસ
૩ મહિના
CCC And Basic Of A.I. એટલે કોર્ષ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ એન્ડ બેઝિક
આ કોર્ષમાં તમને કમ્પ્યૂટરની તમામ સામાન્ય તથા વિશિષ્ટ માહિતી અને આધુનિક ટેકનોલોજી તેમજ બેઝિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે Basic A.I. નું શિક્ષણ એ આધુનિક પદ્ધત્તિ દ્વારા આપવામાં આવશે. આ કોર્ષનું શિક્ષણ એ નક્કી કરેલા અભ્યાસક્રમ અનુસાર નિયમિત પણે ચલાવવામાં આવશે, CCC And Basic Of A.I. કોર્ષના અભ્યાસ દરમિયાન દરેક વિદ્યાર્થીનું નિયમિત રીતે નિરીક્ષણ કરી અને તેની ચેક લિસ્ટ બનાવી વિદ્યાર્થીએ કોર્ષ દરમિયાન મેળવેલ શિક્ષણનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીને ટ્રેનિંગ આપવામાં આવશે,, આમ એમ. જે. કમ્પ્યુટર એડ્યુકેશન સેન્ટર દ્વારા CCC And Basic Of A.I. કોર્ષના ચાલુ થયાથી તેના સમાપન સુધી વિદ્યાર્થીને પૂરી પ્રાથમિકતા આપવામાં આવશે અને અંતે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
CCC And Basic Of A.I. કોર્ષ કીટ :
ચેકલીસ્ટ
CCC And Basic Of A.I. કોર્ષ PDF
વિદ્યાર્થી દીઠ કમ્યુટર
ટ્રેનિંગ
સર્ટિફિકેટ
CCC And Basic Of A.I. કોર્ષ ફી. :
૩૭૯૯ /-
કોર્ષનો સમય ગાળો :
૧:૨૦ કલાક / દિવસ
૩ મહિના
MJ Computer Education Center Special Offer આ ઓફરમાં તમેને ઉપરના કોર્સ જેમકે BCC, CCC, BCC And Basic Of A.I., CCC And Basic Of A.I. ના શિક્ષણ સાથે માત્ર રુપીયા ૧૨,૯૯૯ /-માં એક કોમ્પ્યુટર સેટ આપવામાં આવશે, જેથી તમે તમારા ઘરે પણ પ્રેક્ટિસ કરી કમ્પ્યુટર વિષે વધુમાં વધુ જ્ઞાન મેળવી શકશો અને કોર્ષ પૂર્ણ થયાની સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જે સર્ટિફિકેટ ઉપરના કોર્ષમાંથી તમે પસંદ કરેલ કોર્ષનું રહેશે.
કોર્ષ કીટ :
ચેકલીસ્ટ
કોર્ષ PDF
વિદ્યાર્થી દીઠ કમ્યુટર
ટ્રેનિંગ
સર્ટિફિકેટ
કોર્ષ ફી. :
૧૩,૯૯૯ /-