Ketan M. Patel
Theoretical Physics Division,
Physical Research Laboratory,
Navarangpura, Ahmedabad - 380009, INDIA
Research
Publications: [iNSPIRE HEP]
Lecture Notes
ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રની સંરચનાનો પરિચય (An Introduction to Formulation of Quantum Physics)
[Download PDF] (Version I; 108 pages; July 09, 2024)
આ વ્યાખ્યાન નોંધો ગુજરાતી ભાષામાં ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રનો પરિચય આપે છે. સરળ બે-સ્તરીય ક્વોન્ટમ પ્રણાલીના પ્રયોગાત્મક પાસાઓથી શરૂઆત કરીને, ક્વોન્ટમ ભૌતિકીની સિદ્ધાંતાત્મક રચના જરૂરી ગણિત સાથે રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ આ સંકલ્પનાઓને અસતત અને સતત પ્રણાલીઓ માટે સામાન્યકૃત કરવામાં આવી છે. ક્વોન્ટમ ગૂંચવણ નો પ્રાથમિક પરિચય પણ આપવામાં આવ્યો છે. જે વાચકોને ન્યૂટનના ભૌતિકવિજ્ઞાન અને રેખીય બીજગણિતનું મૂળભૂત જ્ઞાન છે તે આ વ્યાખ્યાનોને સરળતાથી સમજી શકશે.
These lecture notes introduce Quantum Physics in Gujarati language. Starting with the observational aspects of a simple two-level quantum system, the theoretical formulation of quantum physics is presented along with the necessary mathematics. The concepts are then generalized to discrete and continuous systems. A preliminary introduction to quantum entanglement is also given. Readers with basic knowledge of Newtonian physics and linear algebra will be able to follow.
Outreach Articles
શું પ્રોટોનનો ક્ષય થઈ શકે? (Can protons decay?)
[Download PDF] (Gujarati version; 5 pages; Oct 04, 2024)
[Download PDF] (English version; 5 pages; Oct 04, 2024)
હિગ્સ બોઝોન શું છે? (What is Higgs boson?)
[Download PDF] (Gujarati version; 5 pages; Oct 10, 2012)