શું તમે તમારી મહેનત અને નસીબ  વચ્ચેના યુદ્ધથી થાકી ગયા છો? 

શું તમે દિવસ-રાત એક કરીને સખત મહેનત કરો છો, છતાં મહિનાના અંતે ગજવું ખાલી જ રહે છે? 

શું તમને ક્યારેક એવું લાગે છે કે,

તમે ગમે તેટલું કરો, પૈસા તમારી પાસે ટકતા જ નથી? 

તમારી ઈચ્છા ઘણું બધું કરવાની છે પણ ક્યાંથી અને કેવી રીતે કરવું એના વિશે વિચારતા વિચારતા સમય નીકળી રહ્યો છે પણ કંઈ નક્કર થઇ શકતું નથી..... 

તમને ઘણી વાર પૈસા કમાવવાના એકદમ નવા Ideas કે તકો આવે છે પણ, એના પર તમે ક્યારેય કામ શરૂ નથી કરી શકતા...... 

તમારો વ્યવસાય કે નોકરી માં આવક એક મર્યાદિત લેવલ પર સિમિત થઇ ગઈ છે અને કેમેય કરીને આગળ વધતી જ નથી.... 

તમે કોઈ ચમત્કાર માં નથી માનતા પણ હવે તમારો ધૈર્ય પણ ધીમે ધીમે ખૂટી રહ્યો છે.... 

જો આમાંથી કોઈ પણ પ્રશ્ન નો જવાબ "હા" હોય તો, તમે એકલા નથી. 

પણ એક વાત સમજી લેજો—સમસ્યા તમારી મહેનતમાં નથી,  તમારી 'Money Energy' માં છે.  

શું આ પરિસ્થિતિ  તમને ઓળખીતી લાગે છે?


જો તમે ઉપરની વાતો સાથે સહમત હોવ, તો આવનારી 2 મિનિટ શાંતિથી આ લખાણને વાંચજો. 

કારણ કે આ 2 મિનિટમાં છુપાયેલો છે તમારા જીવનની આર્થિક સમસ્યાઓનો એવો ઉકેલ, જે કદાચ તમે અત્યાર સુધી ખોટી જગ્યાએ શોધી રહ્યા હતા.

મેં વર્ષોના સંશોધન પછી એ સમજ્યું છે કે પૈસા કમાવવા એ માત્ર 'ગણિત' નથી, પણ એક 'વિજ્ઞાન' અને 'માનસિકતા' છે. અને હું તમને એ જ રસ્તો બતાવવા જઈ રહ્યો છું.

સમય, શક્તિ અને પૈસાનો બગાડ હવે બંધ!❌

તમારે હવે સેંકડો પાનાના જાડા પુસ્તકો વાંચવાની, હજારો રૂપિયાના મોંઘા કોર્સ ખરીદવાની કે લેભાગુ જ્યોતિષીઓ અને ધર્મના નામે લોકોને છેતરી લેતાં પાખંડીઓ ની મનોવૈજ્ઞાનિક જાળમાં ફસાવાની જરૂર નથી. 

મોટાભાગના લોકો તમને ધન આકર્ષણના નામે અધૂરી માહિતી આપે છે. તેઓ તમને કામ ન કરતી યુક્તિઓ શીખવે છે, જેમ કે:

બની શકે કે તમે પણ આવી કોઈ ટેક્નિક ક્યાંક જોઈ, સાંભળી કે જાતે કરી જોઈ હશે. 

શું એનું કોઈ પરિણામ મળ્યું તમને? 

હું એમ નથી કેહતો કે એક પણ ટેક્નિક કામ નથી કરતી પણ, એ ટેક્નિક ક્યારે કામ કરે છે એની પાછળ નું રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે. 

કેમકે સત્ય આનાથી ઘણું અલગ છે! 

અને જે લોકો આ રહસ્ય જાણે છે, તેઓ તેમના જીવનમાં અપાર સંપત્તિ પ્રાપ્ત કરે છે પણ, લોકોથી હંમેશા છુપાવીને જ રાખે છે. 

તમે કોઈ પણ એવા વ્યક્તિ ને એમની અખૂટ કમાણી વિશે પૂછી જોજો, એ તમારી વાત કાં તો હસીને ઉડાડી દેશે અથવા એમ કહેશે કે ભાઈ, બહુ મહેનત કરવી પડે છે.....રાત દિવસ એક કરવા પડે છે.... પણ હકીકત માં આ જુઠ્ઠાણું જ છે

હું આજે એ વાત સાબિત કરી દઈશ. 

જો ફક્ત મહેનત કરવાથી જ અમીર બની જવાતું હોત  તો આજે કોઈ મજૂરી ના કરી રહ્યું હોત.....

શું તમે મહેનત નથી કરતા?

શું તમે પરસેવો નથી પાડતા?

તમને એવા ઘણા લોકો મળી જશે તમારી આસપાસ કે જેઓ ન તો તમારાથી વધારે ભણેલા ગણેલા છે ન તો એમની પાસે એવી કોઈ skills છે, છતાં પણ, તેઓ આર્થિક રીતે તમારા કરતાં ઘણા આગળ હશે.... 

શું કારણ હોઈ શકે? નસીબ?

આવા બધા પ્રશ્નો નો જવાબ તમને આજે મળી જશે.