શ્રીમદ ભાગવત કથા પારાયણ || બાલાજી ગ્રુપ || શબવાહિની રથ નિમિતે || તા. ૨૯/૦૫/૨૦૨૩ થી તા. ૦૫/૦૬/૨૦૨3
બાલાજી ગ્રુપ સુરત દ્વારા શબવાહિની રથ ખરીદવા માટે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન તા. ૨૯/૦૫/૨૦૨૩ થી તા. ૦૫/૦૬/૨૦૨૩ ના રોજ નવસર્જન સ્કુલ પાસે પાલનપોર જકાતનાકા સુરત ખાતે કરવામાં આવેલ છે.
શબવાહીન માટે દાન આવકાર્ય છે.
શોપ નંબર ૫. નીલકંઠ રેસીડેન્સી પાલનપોર જકાતનાકા સુરત
મોબાઈલ નંબર: ૯૭૨૫૭૪૮૫૦૦