Home‎ > ‎

‘સલામતી’

=========================================================================================================

વ્યાવસાયીક આરોગ્ય અને સલામતીના પ્રશ્નોની ચર્ચા કરતી કામદારોની પત્રીકા

સંપાદકઃ જગદીશ પટેલ

૪૩, શ્રીનાથધામ ડુપ્લેક્સ,  દીનેશ મીલ–ઉર્મી રોડ,  વડોદરા – ૩૯૦ ૦૦૭

============================================================================================================================================================

એસ્બેસ્ટોસ અંગે અગત્યનું.


Dear All,

Asbestos is now considered one of the most toxic compounds on the earth.More than 50 countries have declared ban on its use,mining, manufacture and trading. On the other hand, contrary to this Its import in India is continuously rising. Indian import of Asbestos has more than doubled in last three years.Canada is one of the major exporters of Asbestos and over 60% of its export is imported by India.

Asbestos mine in Quebec State in Canada is an open pit mine from which Asbestos is exhausted and Jeffery Company is on the verge of bankruptcy.Company has a project to start underground Asbestos mine in the same with Bank Loan.Bank has asked for guarantee from Quebec Govt. Company has succeeded in gaining 15 million investment from anonymous Indian industrialists. They are led by an Indian trader Baljit Chaddha settled in Canada.  In early December Quebec Assembly will consider the proposal.The Govt is in favor of the proposal. If this proposal is finalized, for next 20 years Company will be able to export deadly Asbestos to India.
 

A delegation of activists of Asian Countries demanding ban on Asbestos in all Asian countries will be visiting Canada to appeal Quebec and Canadian federal Govt to put an end to this proposal on  humanitarian ground. This is an occasion when we all need to raise our voice:
- in favor of the visiting delegation.
 
- in favor of millions of Indian citizens who are hardly aware of the looming hazard.
- in favor of public health at large.

I make strong appeal to you all to put your messages on Voices on Wall- Face Book a/c of Global Bans Asbestos Network-GBAN.(http://www.gban.net/?p=849).
 

Alternatively you may send the messages to me and I will post it on the FB wall on your behalf.

We have little time left. Pl.express yourself fast-a short message to Prime Minister Harper to stop opening Jeffery Mines in 3/4 lines.

Jagdish

created a doc "“Voices on the Wall” campaign update 11.30.2010".
Linda Reinstein created a doc
 "“Voices on the Wall” 
campaign update 11.30.2010".

View Post on Facebook · Edit Email Settings ·
Reply to this email to add a comment.


======================================

‘સલામતી’ સામયીકના ૧૦૦મા અંકનું વીમોચન


વ્યાવસાયીક આરોગ્ય અને સલામતીના પ્રશ્નોની ચર્ચા કરતી કામદારોની આ પત્રીકા ‘સલામતી’ દ્વીમાસીક સામયીક છે. તેના એક સોમા અંકનું વીમોચન તા. ૧૯, ઓગસ્ટ ૨૦૦૯ના રોજ લૉર્ડ ભીખુ પારેકના હસ્તે થયું ત્યારે હાજર રહેલા મહાનુભાવો જેમાં સર્વશ્રી ઈન્દુભાઈ જાની, ડૉ. કનુભાઈ મીસ્ત્રી, રોહિત પ્રજાપતી, ડૉ. ડી.બી. વ્યાસ, ડૉ. જગદીશ પરીખ વગેરેએ અભ્યાસપુર્ણ વક્તવ્યો આપ્યાં હતાં. સભાસંચાલન જાણીતા પત્રકાર શ્રી. ડંકેશ ઓઝાએ કર્યું હતું. વડોદરા, આણંદ, અમદાવાદ ઉપરાંત મુંબઈથી પણ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહીને આમંત્રીતોએ આ કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો.

કામદારોના પ્રશ્નો, પર્યાવરણની ચીંતાજનક બાબતો, કારખાનાંના માલીકો અને શ્રમીકોની અનેક બાબતોની રસપુર્ણ ચર્ચા થઈ હતી. લગભગ વીસેક વર્ષથી ચાલી રહેલી આ કામગીરીને સૌએ વધાવીને સમાજનાં સૌ કોઈને સ્પર્શતા આજના અનેક સવાલોના સંદર્ભે આવા સામયીકનું મહત્ત્વ સમજાવ્યું હતું. ખુલ્લી ચર્ચામાં ઉગ્રતાપુર્વક ચર્ચાઓ કરીને સૌએ શ્રમજગતની સ્થીતીનું મુલ્યાંકન કર્યું હતું.

અંક ૧૦૧માં જોવા મળતા લેખો –

એનરોવની વાર્ષીક બેઠક,

ટર્કીમાં એક બીજું અલંગ,

ઈરાક યુદ્ધમાં કોન્ટ્રાક્ટ કામદારો,

ફટાકડા ફેક્ટરીઓમાં થતા અકસ્માતો; મદુરાઈમાં ૧૮નાં મોત,

એક નીવૃત્ત કારખાના નીરીક્ષકની ડાયરી,

પાનોલીના કામદારના પગ પર પડ્યું હતું તે શું હતું ?

ઈન્ફોચેન્જઃ એજન્ડા,

મામલ્લપુરમના શીલ્પીઓ,

જેમ્સ એન્ડ જવેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ સાથે મુંબઈમાં બેઠક,

ઉપરાંત ચર્ચાપત્રો વગેરે…


છેલ્લે પાને પ્રગટ કાવ્યની બે પંક્તીઓ પણ જરા ગણગણી લઈએ –

ઝાટકે મુર્છાને ચીરી નીકળો,

શબ્દથી તલવાર ખેંચી નીકળો.

જીવ પરની ધુળ ખંખેરી હવે,

ઝાળઝભ્ભે સુર્યને પહેરી હવે,

જે ઉભી કંઈ કાળથી ઘેરી, હવે

તે ભરમની ભીંત તોડી નીકળો –

હોય આડે પહાડ, પટકી નીકળો.

સલામતી દ્વીમાસીકઃ તંત્રી શ્રી જગદીશ પટેલ; સરનામું, ૪૩, શ્રીનાથધામ ડુપ્લેક્સ, દીનેશ મીલ–ઉર્મી રોડ, વડોદરા – ૩૯૦ ૦૦૭. ફોન નં. ૦૨૬૧ ૨૩૪૫૫૭૬ તથા મોબાઈલ નં. ૯૪૨૬૪ ૮૬૮૫૫.

વાર્ષીક યોગદાન રુ. ૫૦/–; સંસ્થાકીય રુ. ૧૦૦/–
=============================================

INVITATION

 

ORGANIZED JOINTLY BY Peoples Training & Research Center,

Bamdhkam Mazdoor Sangathan & Paryavaran Mitra

public lectures on

ASBESTOS Hazards

A MAJOR

SOURCE OF WORKPLACE AND ENVIRONMENTAL POLLUTION

each year more than one lakh workers die worl diwde FOLLOWING ITS EXPOSURE

NOT ONLY WORKERS

BUT THE FAMILY MEMEBERS, too.

in S.korea it was found in talcum powder & bicycles

in malaysia asbestos dust is found in 2 km area of the unit

INDIA HAs DOUBLED ITS ASBESTOS IMPORT

WHEN

OVER 35 COUNTIES HAVE BANNED ASBESTOS.

reknowned international fculties

will be with us

to share theri experiences

dr.d.peak (S.Korea)

Barry Castleman ( USA)

T.Murayama (japan)

YOU ARE CORDIALLY INVITED TO

ATTEND SEMINAR ON ASBESTOS HAZARDS

AT

SARDAR PATEL INSTITUTE OF ECONOMICAL & SOCIAL RESEARCH.

THALTEJ, NR.DOORDARSHAN, NR.SAL HOSPITAL

AHEMDABD

ON

December 16, 2009

FROM 10 AM TO 5 PM

NO REGISTRATION FEE

ALL WELCOME

PREFERABLY WITH PRIOR CONFIRMATOIN TO

VIPUL PANDYA: 9427263563

Comments