LETTERS


પત્રો

 

      જોડણી પરીવર્તનની આ ઝુંબેશમાં પત્રો એક મહત્ત્વના માધ્યમ તરકે વપરાયા છે. પત્રોથી જ નવા વીચારો ચર્ચાયા છે, અનેક વીવાદો ટકરાયા છે. પત્રોથી વાત બની છે, તો ક્યાંક બગડી છે.

        ટુંકમાં, ભાષાને જીવંત રાખવાની આ લડતમાં પત્રો જ મહત્ત્વની ઘટનાઓ, નવા સમાચારો હતા અને છે. અહીં પ્રસ્તુત છે, એવા કેટલાક પત્રોમાંથી મહત્ત્વના અંશોઃ–