સ્વાગતમ્

હું મનીષ મિસ્ત્રી, "સર્જન" ના ઉપનામથી ગુજરાતીમાં લખું છું. મને છાંદસ રચનાઓ નો શોખ છે અને ગઝલ કે સૉનેટ નો મોહ છે પણ શાસ્ત્રીય રીતે લખતાં આવડતું નથી તેનો મને રંજ છે. પણ એ રીતે લખતાં શીખવા કરતાં આ રીતે લખવાનું વધુ સહજપણે થતું હોવાથી લખાયે જાય છે.

અહિં મારી બધીયે રચનાઓ પ્રસ્તુત કરવાનો વિચાર છે. આપના પ્રતિભાવો આવકાર્ય છે. આપના પ્રતિભાવો જે તે રચના ની નીચે જણાવવા વિનંતી અથવા મારા સંપર્ક-પાના પર આપવા વિનંતી. ધન્યવાદ.

વધુ માટે મારી blog ની મુલાકાત લો.
Subpages (1): અછાંદસ
Comments