Sunday eMahefil - CONTENTS

સન્ડે મહેફીલ અનુક્રમણીકા


અંક નં શીર્ષક લેખક તારીખ
       
001 સીનીયર સીટીઝન ગુણવંત શાહ 29-05-2005
002 ગરવી ગુજરાતણ ગુણવંત શાહ 06-05-2005
003 ધુપછાંવ દીનેશ પંચાલ 06-12-2005
004 ગઝલ–હઝલ ‘બેકાર’ 19-06-2005
005 ચાલ, કાગળ વાંચીએ (ગઝલ) ભગવતીકુમાર શર્મા 26-06-2005
006 જીન્દગી ચન્દ્રકાંત બક્ષી 07-03-2005
007 વીશ્વ એક નીડ  અને  એક સૉનેટ ‘ઉશનસ્’ 07-10-2005
008 મારા બાપુની કહાની મંજુલા પારેખ (બ્રીટન) 17-07-2005
009 દાદા મને (બાળકાવ્ય) બળવંત પટેલ 24-07-2005
010 પાનખરે વસંત ‘અનંત’ 31-07-2005
011 કમુબહેન (વાર્તા) ડૉ. જયંત મહેતા (અમેરીકા) 08-07-2005
012 તે પંથીની ઉપર પથરો (હઝલ) નીર્મીશ ઠાકર 14-08-2005
013 પ્રાસ્તાવીક અને ઘડપણ: મનની અવસ્થા ડૉ. ગુણવંત શાહ 21-08-2005
014 આપણા હાથની વાત શાંતીલાલ ડગલી 09-04-2005
015 જન્મસીદ્ધ  અધીકાર ગુણવંત શાહ 09-11-2005
016 ચાલો, બાળક બનીએ મોહમ્મદ માકડ 18-09-2005
017 મમ્મી (બાળકાવ્ય) બળવંત પટેલ 25-09-2005
018 ગાંધી–વાણીઃમહાત્મા ગાંધી  અને  માનસીક તાણઃ મંજરી મેઘાણી 10-02-2005
019 માધીનો છોકરોઃરવીશંકર મહારાજ અને પટલાણી (કાવ્ય) મનસુખ નારીયા 10-09-2005
020 ખોવાયેલું પાકીટ (વાર્તા) ‘હરીશ્ચંદ્ર‘ 16-10-2005
021 ધર્મ અને વીજ્ઞાન (કાવ્ય) અને ભલો સાધક બળવંત પટેલ 23-10-2005
022 માની ના લેશો કે હું સુખી છું સુરેશ દલાલ 30-10-2005
023 કવનમાં વક્રીભવન (હઝલ) નીર્મીશ ઠાકર 13-11-2005
024 બપોરના તડકામાં ગુણવંત શાહ 20-11-2005
025 છોટુકાકાનાં અસીલો સ્વામી આનંદ 27-11-2005
026 બાળકનું સ્વતંત્ર વ્યક્તીત્વ સ્વીકારો પ્રા.રમણ પાઠક 12-04-2005
027 પ્રસન્ન દામ્પત્ય અને 'છે નથી!’ (કાવ્ય) રાજીવ સવાણી (બ્રીટન) 12-11-2005
028 સુખ ‘અજ્ઞાત’ 18-12-2005
029 ઉઘાડી આંખ (વાર્તા) બળવંત પટેલ 25-12-2005
030 વૃદ્ધોનો આદર વલ્લભ ઈટાલીયા 01-01-2006
031 ખોવાયેલો ભગવાન સ્વ અનીરુદ્ધ બ્રહ્મભટ્ટ 01-08-2006
032 ભારેલા અગ્નીના તણખાઃ પ્રા.જે.પી.મહેતા (રસાસ્વાદ) યશવંત મહેતા 15–01-2006
033 ઝરુખડે દીવા બળે (શબ્દોનો સ્વયંવર) રોહીત શાહ 22-01-2006
034 ધીરુબહેન પ્રવચન ઈ–શબ્દકોશ લોકાર્પણ અહેવાલ બળવંત પટેલ 29-01-2006
035 આપણી દુર્બળતાઓ સ્વામી સચ્ચીદાનંદજી (દંતાલીવાળા) 02-05-2006
036 સહજ સમાધ ‘માધવ ગોર’ ડૉ. કનુભાઈ જાની 02-12-2006
037 નવવધુ–સાસુમા અને સાસુમા–નવવધુ (કાવ્યો) જયંત ગો ગાંધી 02-09-2006
038 પેટોબા (આરોગ્ય) ડૉ.મહેરવાન ભમગરા 26-02-2006
039 સંસ્કારીતાની ઈજારાશાહી હોય ખરી? (મનની વાત) સુધા મુર્તી 03-05-2006
040 ઉંઝાજોડણી વીશે બળવંતભાઈ પટેલ 03-12-2006
041 કથા–વ્યથા એક દીકરીની (વાર્તા) ‘હરીશ્ચંદ્ર’ 19-03-2006
042 શ્રી રતીલાલ ચંદરયા સાથે  એક મુલાકાત સંકલીત 26-03-2006
043 સાહીત્યનું  ઈનામબજાર ચન્દ્રકાંત બક્ષી 04-02-2006
044 પ્રસંગવીશેષ ડૉ. યોગેન્દ્ર વ્યાસ 04-09-2006
045 ડેડી : એક સર્વનામ રીવા બક્ષી (પુસ્તક પરીચય) 16-04-2006
046 મારા દાદા–મારાં દાદી (કાવ્યો) બળવંત પટેલ 23-04-2006
047 ખોટું અને ખરાબ ચન્દ્રકાંત બક્ષી 30-04-2006
048 એલોપથીને અમથી વગોવશો નહીં (આરોગ્ય) ગુણવંત શાહ 05-07-2006
049 ચાણક્ય  અને ચાર્વાક ચન્દ્રકાંત બક્ષી 14-05-2006
050 આનંદઘન કો ક્યા? (વાર્તા) મધુકાન્તા ગજ્જર 21-05-2006
051 શ્રેષ્ઠની અપેક્ષા સેવો ‘અનામી’ 28-05-2006
052 હીમવર્ષા (કાવ્ય) ડૉ. નીલેશ રાણા (અમેરીકા) 06-04-2006
053 એક દીલ સો અફસાને (હાસ્યનીબંધ) હરનીશ જાની (અમેરીકા) 06-11-2006
054 આ કવીતા તેમને માટે (કાવ્યો) વીરાફ કાપડીયા(અમેરીકા) 18-06-2006
055 ભુવનમનમોહીની (વાર્તા) કીશોર રાવળ (અમેરીકા) 25-06-2006
056 લંડનની બસના ઉપલા માળેથી ભદ્રા વડગામા (બ્રીટન) 07-02-2006
057 ચાર સૉનેટ (કાવ્યો) નટવર ગાંધી (અમેરીકા) 07-09-2006
058 નવી સભ્યતા કનક રાવળ (અમેરીકા) 16-07-2006
059 બૉમ્બ બ્લાસ્ટ વીજય શાહ (અમેરીકા) 23-07-2006
060 ક્રીકસાઈડ સુચી વ્યાસ (અમેરીકા) 30-07-2006
061 વીશ્વાસ ડૉ. વસુધા ઈનામદાર (અમેરીકા) 08-06-2006
062 ત્રણ રચના (કાવ્યો) પ્રીતી સેનગુપ્તા (અમેરીકા) 13-08-2006
063 ચા વીશે ચાર બોલ મધુ રાય (અમેરીકા) 20-08-2006
064 ગઝલો ‘રસીક’ મેઘાણી (અમેરીકા) 27-08-2006
065 બે કાવ્યો ઈન્દ્ર શાહ (અમેરીકા) 09-03-2006
066 ભાષા: પુજ્ય કે પ્રીય હયદર અલી જીવાણી (અમેરીકા) 09-10-2006
067 હમને તો જબ કલીયાં માંગીં રાહુલ શુક્લ (અમેરીકા) 17-09-2006
068 કાવ્ય–કુસુમો (કાવ્યો) પન્ના નાયક (અમેરીકા) 24-09-2006
069 ગાંધીજીવનના ત્રણ પ્રસંગો હંસા જાની (અમેરીકા) 10-01-2006
070 ૠણાનુબંધ (વાર્તા) પ્રવીણ પટેલ ‘શશી’ (અમેરીકા) 10-08-2006
071 રીઅર વ્યુ મીરર (અછાંદસ) ચંદુ  શાહ (અમેરીકા) 15-10-2006
072 દીલ હૈ કી (હાસ્યનીબંધ) હરનીશ જાની (અમેરીકા) 22-10-2006
073 પ્રતીકાવ્યો પ્રા. નટવરલાલ પ્ર. બુચ 29-10-2006
074 મોતીની ઢગલી સં મહેન્દ્ર મેઘાણી 11-05-2006
075 ગુરુ યોગેન્દ્ર પરીખ 11-12-2006
076 દાંપત્ય (વાર્તા) ‘હરીશ્ચન્દ્ર’ 19-11=2006
077 યુવાનીમાં કરવા જેવા નશાઓ ગુણવંત શાહ 26-11-2006
078 ‘આપરો જે.આર.ડી’ સુધા મુર્તી (અનુવાદ: સોનલ મોદી) 12-03-2006
079 ‘સીત્તેરમે વરસે અદ્ભુત વળાંક !’ ડૉ. શશીકાંત શાહ 12-10-2006
080 સુરેશ દલાલ–૭૫મે નીર્મીશ ઠાકર 17-12-2006
081 પાનખરનું પાન (વાર્તા) જય ગજ્જર (કૅનેડા) 24-12-2006
082 ઉજલાસીંઘ ગોવીંદ રાવલ 31-12-2006
083 સુતેલું એક સંભારણું કાન્તી મેપાણી (બ્રીટન) 01-07-2007
084 મનનાં મોરપીંછ દીનેશ પંચાલ 14-01-2007
085 પરીશ્રમના ખેપીયા : મારા બાપુ ડૉ.શરીફા વીજળીવાળા 21-01-2007
086 ધર્મ–નવી દૃષ્ટીએ સ્વામી શ્રી સચ્ચીદાનંદજી (દંતાલીવાળા) 28-01-2007
087 વીતેલું વર્ષ:રક્ષાબંધન પર્વ પ્રા એ.ટી. સીંધી ‘મૌલીક’ 02-04-2007
088 કાવ્યકુસુમો પ્રદ્યુમ્ન તન્ના (ઈટલી) 02-11-2007
089 આટાનો સુરજ રતીલાલ અનીલ 18-02-2007
090 મારું સાચું કુટુંબ ડૉ. યાસીન દલાલ 25-02-2007
091 હું, બાલુભાઈ રોહીત પંડયા (અમેરીકા) 03-04-2007
092 મને ના પોષાય ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા 03-11-2007
093 ગઝલ–મહેફીલ ભગવતીકુમાર શર્મા 18-03-2007
094 નમુનેદાર બેસણું જગદીશ શાહ 25-03-2007
095 આપણાં જીવનમુલ્યો અવંતીકા ગુણવંત 04-01-2007
096 ગુજરાતી ભાષાનો ‘રોકડીયો’ હીસાબ લલીત લાડ 04-08-2007
097 સત્યની સ્ટ્રીટ લાઈટ્સ ગુણવંત શાહ 15-04-2007
098 બે પેઢી : બે પત્ર વીનય કવી (બ્રીટન) 22-04-2007
099 દીકરી વીનાના પીતા દીનેશ પાંચાલ 29-04-2007
100 શબ્દના શાગીર્દ નીવૃત્ત થાય છે તુષાર ભટ્ટ 05-06-2007
101 શાકાહારી આટલા ઝનુની કેમ છે? (આરોગ્ય) વર્ષા પાઠક 13-05-2007
102 નાંગરે મુક્તી કેરે કીનારે વીપુલ કલ્યાણી (બ્રીટન) 20-05-2007
103 અંધશ્રદ્ધાના મુળમાં આપણી અજ્ઞાનતા વલ્લભ ઈટાલીયા 27-05-2007
104 ગઝલવીશ્વ સંપાદન: અંકીત ત્રીવેદી અને રાજેશ વ્યાસ ‘મીસ્કીન’ 06-03-2007
105 ચીંતનની ચાંદની રોહીત શાહ 06-10-2007
106 થેન્ક્યુ ‘કાકા’ હરનીશ જાની (અમેરીકા) 17-06-2007
107 વીધાયક રીતે વીચારીએ ડંકેશ ઓઝા 24-06-2007
108 મોતીચારો ડૉ. આઈ કે.વીજળીવાળા 07-01-2007
109 ચંદનનાં ઝાડ મુકુન્દરાય પારાશર્ય 07-08-2007
110 ગઝલ–ગુલદસ્તો જયશ્રી મર્ચન્ટ (અમેરીકા) 15-07-2007
111 હીન્દુ ચન્દ્રકાંત બક્ષી 22-07-2007
112 અલગારી રખડપટ્ટી (પ્રવાસકથા) રસીક ઝવેરી 29-07-2007
113 ખેવના (વાર્તા) અનુપસીંહજી પરમાર 08-05-2007
114 ગઝલપુર્વક અંકીત ત્રીવેદી 08-12-2007
115 શીક્ષણની ભવાઈ તુલસીભાઈ પટેલ 19-08-2007
116 ઝંખે છે સાથ ભવોભવનો સુરેશ પ્રજાપતી 26-08-2007
117 દાદો ગવળી સ્વામી આનંદ 09-02-2007
118 આપણાં બાળકો આપણાં નથી પ્રા. રમણ પાઠક 09-09-2007
119 ગીત–ગઝલો (રજકણથી રક્તકણ સુધી) મનસુખ નારીયા 16-09-2007
120 ચશ્માં (વાર્તા) ‘હરીશ્ચંદ્ર’ 23-09-2007
121 સાસુ સાચી માવડી–વહુ વહાલનો દરીયો દીનેશ પાંચાલ 30-09-2007
122 બે પંક્ટીનું હૉનેટ? નીર્મીશ ઠાકર 10-07-2007
123 રેન્ગલર ડૉ. શશીકાંત શાહ 14-10-2007
124 અમારું ઘર વીનોદ પટેલ 21-10-2007
125 કલ્પનાનો ઈશ્વર અશોક વીદ્વાંસ (અમેરીકા) 28-10-2007
126 ચાલવું કેમ? (આરોગ્ય) ડૉ. મહેરવાન ભમગરા 11-04-2007
127 દાનનું પોત (વાર્તા) સ્વ. અભેસીંહ પરમાર 11-11-2007
128 ગઝલ–પ્રમોદ પ્રમોદ અહીરે 18-11-2007
129 રસોડાનું મસોતું (વાર્તા) ‘હરીશ્ચંદ્ર’ 25-11-2007
130 ગઝલ–આનંદ હીતેન આનંદપરા 12-02-2007
131 મંગલસુત્ર કીશનસીંહ ચાવડા 12-09-2007
132 વાડને પેલે પાર(વાર્તા) ધીરુબહેન પટેલ 16-12-2007
133 ગઝલ–લક્ષ્મી લક્ષ્મી ડોબરીયા 23-12-2007
134 ચાલુ દીવસની સવાર સુરેશ જાની (અમેરીકા) 30-12-2007
135 ગઝલ–પાગલ દીનેશ કાનાણી ‘પાગલ’ 01-06-2008
136 નેક અને પાક મુસ્લીમ જુગલ કીશોર 13-01-2008
137 જલમભોમકા (પ્રવાસકથા) રસીક ઝવેરી 20-01-2008
138 ગઝલ–રાજ રાજેશ મહેતા ‘રાજ’ 27-01-2008
139 ખતુ ડોસી (વાર્તા) દીલીપ રાણપુરા 02-03-2008
140 ગઝલ–નાદ નીનાદ અધ્યારુ 02-10-2008
141 વ્યંગ–હાસ્ય–કલા દરબાર મહેન્દ્ર શાહ (અમેરીકા) 17-02-2008
142 માતા–કુંવારી કે પરણેલી અવન્તીકા ગુણવંત 24-02-2008
143 ગઝલ–વીવેક ડૉ. વીવેક ટેલર 03-02-2008
144 ગાંધીનો દાંડી પીટનારો મહાવીર ત્યાગી 03-09-2008
145 ગઝલ–રાવલ ડૉ. મહેશ રાવલ 16-03-2008
146 શરમ નથી આવતી? (આરોગ્ય) ડૉ. ગુણવંત શાહ 23-03-2008
147 એકસઠમાં પ્રવેશે ડૉ. શશીકાંત શાહ 30-03-2008
148 ગઝલ–ગૌરાંગ ગૌરાંગ ઠાકર 04-06-2008
149 મારા જીવનનો ‘યુ–ટર્ન’ ઈન્દુકુમાર જાની 13-04-2008
150 બાલમીત્રો ફાધર વાલેસ (સ્પેન) 20-04-2008
151 ભગવત ગોમંડળ રાજેન્દ દવે 27-04-2008
152 ક્રેડીટ કાર્ડ (હાસ્યનીબંધ) રતીલાલ બોરીસાગર 05-04-2008
153 ગુમરાહ  (વાર્તા) ‘હરીશ્ચંદ્ર’ 05-11-2008
154 ગઝલ–પુષ્પ રઈશ મનીયાર 18-05-2008
155 ‘વીદાય–સલામ’ સંપાદકો 25-05-2008
155-1 We salute your 'FEELINGS'  for  'SeM' ' સંપાદકો 13-07-2008
156 ગુજરાતીમાં બોલો ડૉ. પંકજ જોશી 01-04-2009
157 ગઝલ–સુધીર સુધીર પટેલ (અમેરીકા) 18-01-2009
158 એક જ વ્યક્તી વગર કૃષ્ણકાંત ઉનડકટ 02-01-2009
159 ગઝલ–મુકુલ મુકુલ ચોકસી 15-02-2009
160 માણસને સૌથી મોટી ભુખ (વાર્તા) ‘હરીશ્ચંદ્ર’ 03-01-2009
161 ગઝલ–કીરણ કીરણ ચૌહાણ 15-03-2009
162 બાની વાતું ડૉ. શરીફા વીજળીવાળા 29-03-2009
163 ગઝલ–ભાવેશ ભાવેશ ભટ્ટ 04-12-2009
164 પાણીપુરી (હાસ્યનીબંધ) ઉર્વીશ કોઠારી 26-04-2009
165-1 અમારું રાજકોટ સુચી વ્યાસ (અમેરીકા) 05-10-2009
165-2 માતૃવંદના હરીન્દ્ર દવે 05-10-2009
166-1 ગઝલ–મહેશ મહેશ દાવડકર 24-05-2009
166-2 સહીયારું સહજીવન (વાર્તા) ‘હરીશ્ચંદ્ર’ 24-05-2009
167-1 ડૉક્ટર પેશન્ટ્સ અને વીઝીટર્સ પ્રા. રમણ પાઠક 06-07-2009
167-2 સુર્ય આથમવાની વેળા સોનલ પંડ્યા 06-07-2009
168-1 ગીત–માધવ માધવ રામાનુજ 21-06-2009
168-2 ‘નામ નહીં બદલું’ મુનીકુમાર પંડ્યા 21-06-2009
169-1 લગ્નજીવનની સફળતા વલ્લભભાઈ ઈટાલીયા 07-05-2009
169-2 અનોખું સુખ (વાર્તા) ‘હરીશ્ચંદ્ર’ 07-05-2009
170-1 ગઝલ–રાઠોડ બી. કે. રાઠોડ 19-07-2009
170-2 કથા એક–અર્થ અનેક મોહમ્મદ માંકડ 19-07-2009
171-1 પ્યોર ગુજીટેરીયન અરુણા જાડેજા 08-02-2009
171-2 એક રૅશનાલીસ્ટનું મનોમંથન વીક્રમ દલાલ 08-02-2009
172-1 ફુલ પર ઝાકળના પત્રો (ગઝલ) યામીની વ્યાસ 16-08-2009
172-2 દીલની વાત (પ્રસ્તાવના) હરનીશ જાની (અમેરીકા) 16-08-2009
173 અંધશ્રદ્ધા અને ઈન્ટરનેટ ઉર્વીશ કોઠારી 30-08-2009
174 આકાશે અક્ષર (ગઝલ) પ્રજ્ઞા વશી 13-09-2009
175 ‘નેસ્ટ લીવીંગ’ બીપીન શ્રોફ 27-09-2009
176 પ્રતીબીમ્બ–(લઘુ કથાઓ) પ્રતીભા ઠક્કર 10-11-2009
177 ખુશખબર ! શરીફાને મકાન મળ્યું ! મીરાં ભટ્ટ 25-10-2009
178 રતીદાદાનો લોકકોશ મધુ રાય (અમેરીકા) 11-08-2009
179 નયનનાં મોતી (ગઝલ) નયન હ. દેસાઈ 22-11-2009
180 પઝલનો માણસ (લઘુકથાઓ) તલકશી પરમાર 12-06-2009
181 મારી ખીર શરુ કરાવી દે ! મહાવીર ત્યાગી 20-12-2009
182 કવીતાનો ‘ક’ (ગઝલ) સુનીલ શાહ 01-03-2010
183સાઇકલ નો અવાજહરીશ્ચન્દ્ર01-17-2010
184 જીભ     જ્યોતીન્દ્ર દવે31-01-2010
185
 નગર તારા વગર ડૉ. દીલીપ મોદી14-02-2010
       
       
       

186

માઈકલ સાથે મૈત્રી

રસીક ઝવેરી

28-02-2010

187

અહો વૈચીત્ર્યમ્ !

દીનેશ પાંચાલ

14-03-2010

188

ગઝલસંધ્યા(ગઝલ)

પ્રા. સંધ્યા ભટ્ટ

28-03-2010

189

શ્રુતી અને સ્મૃતી(વાર્તા)

ચન્દ્રકાન્ત બક્ષી

11-04-2010

190

વાચા

જ્યોતી ઉનડકટ

25-04-2010

191

ચરર ચરર મારું ચકડોળ ચાલે !(વાર્તા)

હરીશ્ચન્દ્ર

09-05-2010

192

આભાસનાં રેખાચીત્રો(ગીતો)

રમણીક અગ્રાવત

23-05-2010

 

 

સન્ડે ઈમહેફીલ’ – વર્ષઃ છઠ્ઠું

 

ક્રમ

કૃતી

કર્તા

તારીખ

193

માની ઈચ્છા

ખલીલ ધનતેજવી

06-06-2010

194

નાસ્તીકની તપસ્યા(અંગત કેફીયત)

અનીલ શાહ

20-06-2010

195

સાઠે બુદ્ધી નાઠી

ડૉ. ગુણવંત શાહ

04-07-2010

196

વહાલ વાવી જોઈએ(ગઝલ)

ગૌરાંગ ઠાકર

18-07-2010

197

વર્ગખંડની બહારનું શીક્ષણ

જીતેન્દ્ર દેસાઈ

01-08-2010

198

જીવન્ત માનવી

ડૉ. મહેબુબ દેસાઈ

15-08-2010

199

સંડાસ(હાસ્યનીબંધ)

ડૉ. યોગેન્દ્ર વ્યાસ

29-08-2010

200

ગઝલનો ગુલદસ્તો(ગઝલ)

હેમાંગ જોશી

12-09-2010

201

બેટા તારે ઉડવાનું છે

અવન્તીકા ગુણવન્ત

26-09-2010

202

ઝવેરબાપા

મનુભાઈ પંચોલી

10-10-2010

203

લઘુકથાઓ

મોહનભાઈ પટેલ

24-10-2010

204

ગઝલ

અનીલ ચાવડા

07-11-2010

205

સાસુની મથરાવટી

વીનોદ ભટ્ટ.

21-11-2010

206

એનું નામ નેહા ખારોડ

લતા હીરાણી

05-12-2010

207

ફરીયાદો કર્યા કરે તે વૃદ્ધ !

જગદીશ શાહ

19-12-2010

208

ખાધું, પીધું ને રાજ કીધું

આશા બુચ(બ્રીટન)

02-01-2011

210

સાત સૉનેટનું મેઘધનુષ(સૉનેટ)

નટવર ગાંધી(અમેરીકા)

30-01-2011

211

પાકા ઘડા

કીશોર રાવલ(અમેરીકા)

13-02-2011

212

રીસાયેલા દીકરાને

વીજય શાહ(અમેરીકા)

27-02-2011

213

ચાલો ઘર ઘર રમીએ(કાવ્યો)

ડૉ.નીલેશ રાણા(અમેરીકા)

13-03-2011

214

પુત્રનાં લક્ષણ (લઘુ કથા)

ચીમન પટેલ ‘ચમન’(અમેરીકા)

27-03-2011

215

ધર્મક્ષેત્રે-1965

કૅપ્ટન નરેન્દ્ર ફણસે(અમેરીકા)

10-04-2011

216

ગઝલ મહેશ(ગઝલ)

ડૉ. મહેશ રાવલ(અમેરીકા)

24-04-2011

217

સંતુલીત વીકાસ

ભદ્રા વડગામા(બ્રીટન)

08-05-2011

218

ડૉક્ટર ઈન ધ હાઉસ

ડૉ. જયન્ત મહેતા(અમેરીકા)

22-05-2011

 

 

 ‘સન્ડે ઈમહેફીલ’ – વર્ષઃ સાતમું

 

ક્રમ

કૃતી

કર્તા

તારીખ

219

પન્નાકાવ્યો

પન્ના નાયક (અમેરીકા)

05-06-2011

220

ફ્રીકવન્ટ રાઈડર

હરનીશ જાની (અમેરીકા)

19-06-2011

221

મુળીબા

આનન્દરાવ લીંગાયત (અમેરીકા)

03-07-2011

222

ગીત–ગઝલ

દેવીકા ધ્રુવ (અમેરીકા)

03-07-2011

223

યા અલ્લાહ

ડૉ. નવીન વીભાકર (અમેરીકા)

31-07-2011

224

સ્વામી વીવેકાનંદે કહ્યું છે કે

હરનીશ જાની (અમેરીકા)

14-08-2011

225

શબ્દના વાવેતર (અછાંદસ)

થોભણ પરમાર

28-08-2011

226

ક્ષણ ક્ષણમાં સુખ

ડૉ. પ્રજ્ઞા પૈ

11-09-2011

227

દીકરીને એનું આકાશ ખોળવા દીધું

અવન્તીકા ગુણવન્ત

25-09-2011

228

ગઝલ–‘ચાતક’(ગઝલ)

દક્ષેશ કોન્ટ્રેક્ટર ‘ચાતક’

09-10-2011

229

ઘરના ટોડલે દીવા

વલ્લભ ઈટાલીયા

23-10-2011

230

માતૃભાષાનું મહત્ત્વ–લીપીશીક્ષણ

ડૉ. જગદીશ દવે(બ્રીટન)

06-11-2011

231

વાર્તાનો મહીમા

મહાવીર ત્યાગી

20-11-2011

232

ગઝલ–નીલેશ(ગઝલ)

નીલેશ પટેલ

04-12-2011

233

મારું કુટુમ્બજીવન

ગોવીન્દ રાવલ

18-12-2011

234

બબુબા

ચીનુ મોદી

01-01-2112

235

ગઝલ અને ગીતો

બકુલેશ દેસાઈ

15-01-2012

236

ખાલીપો

આશા વીરેન્દ્ર

29-01-2012

237

જીવનની અન્તીમ સાંજ

નીલમ દોશી

12-02-2012

238

ગઝલ–તત્ત્વ

રાકેશ હાંસલીયા

26-02-2012

239

સફળ સાસુની પાછળ એક વહુ

કલ્પના દેસાઈ

11-03-2012

240

ગામનો ઉતાર

ડૉ. શરીફા વીજળીવાળા

25-03-2012

241

ગઝલ–ઉર્વીશ

ઉર્વીશ વસાવડા

08-04-2012

242

સીત્તેર વર્ષની ઉંમરે ચાળીસની અનુભુતી

ડૉ. શશીકાન્ત શાહ

22-04-2012

243

માને પડકાર

ડૉ. ઉર્મીલા શાહ

06-05-2012

244

અછાંદસ

એષા દાદાવાળા

20-05-2012

 

સન્ડે ઈમહેફીલ વર્ષઃ આઠમું

245

અમીનાબીબી

મનસુખ સલ્લા

03-06-2012

246

બાબુ વીજળી

અનીરૂદ્ધ બ્રહ્મભટ્ટ

17-06-2012

247

ગઝલ

કુમાર જૈમીની શાસ્ત્રી

01-07-2012

248

જનેતાનું મૃત્યુ

આશા વીરેન્દ્ર

15-07-2012

249

ભાભી

તરુ કજારીયા

29-07-2012

250

ગઝલ

હર્ષ બ્રહ્મભટ્ટ

12-08-2012

251

ધીરજકાકા

કનૈયાલાલ મુનશી

26-08-2012

252

મને અમેરીકા ગમે છે – કેમ ?

કાન્તી મેપાણી(અમેરીકા)

09-09-2012

253

ગઝલ

ગૌરાંગ ઠાકર

23-09-2012

254

અટૅક(વાર્તા)

દીનેશ પાંચાલ

07-10-2012

255

વીધુરની વેદના

ડૉ. કેશુભાઈ દેસાઈ

21-10-2012

256

ગઝલ

પ્રવીણ શાહ

04-11-2012

257

સમાજને સમરસ કરવા

જગદીશ શાહ

18-11-2012

258

સ્મીત(વાર્તા)

જનક નાયક

02-12-2012

259

ગઝલ

ભગવતીકુમાર શર્મા

16-12-2012

260

ન્યારું શીરામણ

અરુણા જાડેજા

30-12-2012

261

આવ ભાઈ હરખા(વાર્તા)

આશા વીરેન્દ્ર

13-01-2013

262

ગઝલ

મરીઝ

27-01-2013

263

ડોસાડોસી કે દાદાદાદી ?

ડૉ. ગુણવંત શાહ

10-02-2013

264

આપણે સમાજને શું આપ્યું ?

ડૉ. શશીકાંત શાહ

24-02-2013

265

ગીત

કૃષ્ણ દવે

10-03-2013

266

પુર્વ અને પશ્ચીમ

રેખા સીંધલ(અમેરીકા)

24-03-2013

267

વતનની માટી(વાર્તા)

આશા વીરેન્દ્ર

07-04-2013

268

ગઝલ

લક્ષ્મી ડોબરીયા

21-04-2013

269

શું મમ્મા, તમે પણ....! (વાર્તા)

વર્ષા અડાલજા

05-05-2013

270

જીવનસંધ્યાનું સ્વાગત

મીરાં ભટ્ટ

19-05-2013

 

સન્ડે ઈમહેફીલ’ – વર્ષઃ નવમું

271

ગઝલ

અશોક જાની ‘આનંદ’

02 06-2013

272

જીવનસંધ્યાનું સ્વાગત

મીરાં ભટ્ટ

16-06-2013

273

ડૉક્ટરની ડાયરી

ડૉ. શરદ ઠાકર

30-06-2013

274

મુક્તકો

ડૉ. દીલીપ મોદી

14-07-2013

275

ચારુબાની ચીંતાનું નીવારણ

રઘુવીર ચૌધરી

28-07-2013

276

વ્હીલ ચેર(હાસ્ય)

હરનીશ જાની(અમેરીકા)

11-08-2013

277

ગઝલ

‘સંયુક્ત’

25-08-2013

278

એક અનોખો પરીવાર(વાર્તા)

આશા વીરેન્દ્ર

08-09-2013

279

ભાણ છતે

ડૉ. અશ્વીન દેસાઈ

22-09-2013

280

ગઝલ

સંજુ વાળા

06-10-2013

281

જીતુ–રેહાના

ભદ્રાયુ વછરાજાણી

20-10-2013

282

તીલકા(વાર્તા)

ધુમકેતુ

03-11-2013

283

ગઝલ

ભરત વિંઝુડા

17-11-2013

284

બુઢ્ઢા હોગા તેરા બાપ !

જયેશ અધ્યારુ

01-12-2013

285

જાગીને જોઉં તો(વાર્તા)

આશા વીરેન્દ્ર

15-12-2013

286

ગઝલ

ડૉ. મનોજ જોશી

29-12-2013

287

અમેરીકામાં સર્વોદય

જગદીશ શાહ

12-01-2014

288

મારું બાળપણ

હસમુખ પટેલ

26-01-2014

289

ગઝલ

સુનીલ શાહ

09-02-2014

290

જીન્દગી

કૃષ્ણકાંત ઉનડકટ

23-02-2014

291

મારા દાદાગુરુ(વાર્તા)  

આશા વીરેન્દ્ર

09-03-2014

292

ગઝલ

મનસુખ નારીયા

23-03-2014

293

પોથીધર્મ–સંસારધર્મ

દીનેશ પાંચાલ

06-04-2014

294

દીલની વાતો

રસીક ઝવેરી

20-04-2014

295

ગીત

ડૉ. વીવેક ટેલર

04-05-2014

296

ઈડલી, ઓર્કીડ અને મનોબળ

વીઠ્ઠલ વ્યંકટેશ કામત

18-05-2014

 

સન્ડે ઈમહેફીલ’ – વર્ષઃ દસમું

297

શરત મંજુર(વાર્તા) 

આશા વીરેન્દ્ર

01-06-2014

298

ગઝલ

મેહુલ પટેલ

15-06-2014

299

કોઈ પણ કામ નાનું નથી

ગુલાબભાઈ જાની

29-06-2014

300

મનુષ્ય અને વાનર(જાતકકથા

ડૉ. પ્રવીણ દરજી

13-07-2014

♦●♦

હવે સ.મ. સાપ્તાહીક નથી રહી શકી.. તે પાક્ષીક બની છે.

2005થી સતત ચાલતી રહેલી આ બહુરંગી વાચનયાત્રા હજીયે અવીરત ચાલુ જ છે. સન્ડે ઈમહેફીલની મનગમતી કૃતી વાંચવા કે તેની પીડીએફ ડાઉન લોડ કરવા http://gujaratilexicon.com/index.php?action=downloadSeM   ની અને http://sites.google.com/site/semahefil/ ની મુલાકાત લેવા વીનન્તી.

 @@@@@

@@@@@


નવ વરસથી ચાલતી આ ‘સ.મ.’ની ‘સુ–વાચનયાત્રા’માં આજે આ 300મી રચના મોકલાઈ રહી છે.. એની સઘળી રચનાઓની અગીયાર ‘ઈ.બુક્સ’ થઈ છે અને તે સઘળી મફત ડાઉનલોડ કરવા અમારી વેબસાઈટ http://gujaratilexicon.com/ebooks/ પર, સાથેસાથે http://www.ekatrafoundation.org/books/

પર અને http://aksharnaad.com/downloads/  પર પણ મુકાઈ ગઈ છે જે સૌ જાણો છો.


હવે એમાંથી 80 જેટલી ‘સ.મ.’ તો ‘કાવ્ય–ગઝલો’ની મુકાઈ ! જેમાં ગઝલો, સોનેટ, ગીતો, મુક્તકો, અછાંદસ, હાઈકુ રચનાઓનું ભારોભાર વૈવીધ્ય છે. ગઝલરસીયા વાચકોના આગ્રહને વશ, અમે બીજી બે ઈબુક્સ ‘ગઝલ–કાવ્યસૃષ્ટી’ના નામે બનાવી, તે બન્ને ઈબુક્સ હવે ફ્રી ડાઉનલોડ થઈ શકે તે માટે : પહેલી બુક  http://gujaratilexicon.com/upload/ebooks/Gazal_Kavya_Colllection_Of_SeM_Part1.pdf  લીંક પર અને બીજી બુક  http://gujaratilexicon.com/upload/ebooks/Gazal_Kavya_Colllection_Of_SeM_Part2.pdf  લીંક પર મુકી છે.. ક્લીક કરશો કે તરત જ બુક ડાઉનલોડ થવા માંડશે અને તે પછી તેને, તમે ચાહો તે સ્થળે સેવ કરી, તેમાંની સમર્થ કવીઓની હજારેક જેટલી રચનાઓ માણી શકશો.. ડાઉનલોડ ને સેવનો વીધી ન ફાવે તો મને લખજો.  બન્ને બુક્સ હું તમને મોકલી આપીશ.

..ઉત્તમ.મધુ ગજ્જર.. uttamgajjar@gmail.com

.સુરત.

 ‘‘જય જય ગરવી ગુજરાતી !’’

LATE-Ratilal  Chandaria,

   Balvant Patele-mail: patel.balvant@gmail.com

 Uttam  Gajjar, e-mail: uttamgajjar@gmail.com

   Ashok Karania,  e-mail:ashok@gujaratilexicon.com

 

August 01, 2014

------------------
             0_0
__nn__o oo  o__nn___

Comments