Latest Tech News - લેટેસ્ટ ટેક ન્યુઝ

 • ટેકનોલોજીની દુનિયામાં શું ચાલી રહ્યું છે આજકાલ? જેમને ટેકનોલોજી ન્યુઝ એન્ડ અપડેટ્સમાં રસ હોય તેઓને આ વિભાગ ગમશે.
 • આ ૩૦મી સપ્ટેમ્બરે વિન્ડોઝ ૯ રિલીઝ થશે હજી તો આપણે વિન્ડોઝ ૭ માંથી પણ ઊંચા નથી આવ્યા ને ત્યાં હવે વિન્ડોઝ ૮ પછીના વર્ઝન વિન્ડોઝ ૯ ની આ વર્ષે રીલીઝ થવાની જાહેરાત પણ થઈ ચૂકી છે. હા, હોટ હાર્ડવેર, ગાર્જિયન, એક્સ્ટ્રીમ ટેક અને ટેક રડાર જેવા ખ્યાતનામ* ન્યુઝ પોર્ટલ્સના સમાચારો મુજબ, આ વર્ષના અંતે અથવા તો ૨૦૧૫ની શરૂઆતમાં વિન્ડોઝ ૯ રીલીઝ થશે - જેમાં આ વર્ષના અંતે શક ...
  Posted Oct 2, 2014, 1:37 PM by Ruchir Gupta
Showing posts 1 - 1 of 1. View more »

General Tips and Tricks - જનરલ ટિપ્સ એન્ડ ટ્રિક્સ

 • તમે નવું નવું કમ્પ્યુટર શીખી રહ્યાં હોવ કે આઈ. ટી. એક્સપર્ટ હોવ, આ વિભાગમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટમાં રસ ધરાવનાર દરેક વ્યક્તિને રસ પડે એવી પોસ્ટ્સ વાંચવા મળશે.
 • અંગ્રેજી ભાષાના વ્યાકરણના કેટલાંક ઓછા જાણીતા નિયમો કેટલાંક દેશોમાં મિસ્ટર, મિસ કે મિસીસ જેવા સંબોધનો (જેને ટાઈટલ કહે છે) એ અટક માટે હોય છે, નામ માટે નહિ. આથી આવા ટાઈટલ પછી અટક મૂકવી ફરજિયાત હોય છે. અંગ્રેજી વ્યાકરણના નિયમો અનુસાર કોઈને "મિસ્ટર અબ્દુલ" તરીકે સંબોધવા ખોટાં છે. "મિસ્ટર કલામ", "મિસ્ટર એ. કલામ" કે "મિસ્ટર અબ્દુલ કલામ" એ કોઈને સંબોધવા માટેની સાચી રીતો છે.અંગ્રેજીમાં 'i ...
  Posted Sep 27, 2014, 8:04 AM by Ruchir Gupta
 • છાપેલી મેટરની સોફ્ટ કોપી કઈ રીતે બનાવશો? કોઈક છાપેલી મેટરને કોઈક વર્ડ એડિટરમાં ટાઈપ કરીને એની સોફ્ટ કોપી બનાવવી એ કદાચ સૌથી બોરિંગ અને કમ્પ્યુટર સાથે સંકળાયેલા લગભગ દરેક જણને કરવું પડતું કામ છે. પણ હવે એ દિશામાં ટેકનોલોજી ઠીક ઠીક વિકસિત થઈ ગઈ છે કે આપણે છાપેલી મેટરની સરળતાથી સોફ્ટ કોપી બનાવી શકીએ, જેના બે ઉપાયો છે:૧: ઓ.સી.આર. ટેકનોલોજીનો ઉપયોગ કરીનેએન્ડ્રોઇડ ફોન ધારકો માટ ...
  Posted Sep 26, 2014, 10:56 AM by Ruchir Gupta
Showing posts 1 - 2 of 5. View more »

For Beginners - નવું નવું શીખેલાઓ માટે

 • જો તમે નવું નવું કમ્પ્યુટર શીખી રહ્યાં હોવ તો આ વિભાગમાં આપેલી ટ્રિક્સ એન્ડ ટિપ્સ તમને ગમશે.
 • સ્પામ સામે લડત સ્પામર્સ એ આપણી બેઝિક ઇન્ફર્મેશનનો કઈ રીતે દુરુપયોગ કરે છે એનું ઉદાહરણ એ છે કે ખાસ કરીને છોકરાઓને જ 'પેલી' ગોળીની જાહેરાતવાળા સ્પામ મેઈલ કેમ આવે છે? કારણ કે સ્પામર્સ પોતાની પ્રોડક્ટ વેચવા જે કંપની જોડેથી આપણી અને આપણા જેવા લાખો યુઝર્સની બેઝિક ઇન્ફર્મેશન ખરીદે છે, એ લોકોને આપણી ઉંમર, લિંગ અને શહેર-દેશ વગેરે ખબર હોય છે. અને સ્પ ...
  Posted Sep 27, 2014, 7:46 AM by Ruchir Gupta
 • પાસવર્ડ્સની સલામતી અંગે... જો તમને પણ બધી જ વેબસાઈટ્સના અલગ અલગ એકાઉન્ટ માટે એક જ પાસવર્ડ રાખવાની કે પછી તમારા પાસવર્ડ્સ સમયાંતરે ન બદલવાની કુટેવો હોય તો એક ચેતવણીરૂપ કિસ્સો બહાર આવ્યો છે. માશેબલ નામની ટેક-ન્યુઝ એન્ડ એનાલિસીસ ફર્મના એક અહેવાલ મુજબ, લગભગ ૫૦ લાખ યુઝર્સના જીમેઇલ યુઝરનેમ અને પાસવર્ડના કોમ્બિનેશન્સ હાલમાં લીક થયા છે. જો કે આ ડેટાબેઝ થોડાંક વર ...
  Posted Sep 26, 2014, 10:58 AM by Ruchir Gupta
Showing posts 1 - 2 of 4. View more »

For I.T. Professionals - આઈ. ટી. પ્રોફેશનલ્સ માટે

 • જો તમે એક આઈ. ટી. પ્રોફેશનલ્સ છો અને તમને કમ્પ્યુટર અને ઈન્ટરનેટનું સારું એવું નોલેજ છે તો આ વિભાગમાં મૂકેલા લેટેસ્ટ ડેવલપમેન્ટ ટેકનોલોજીઝ વિશેના લેખો તમને ગમશે.
 • તમારું વેબપેજ સ્માર્ટફોનમાં કેવું દેખાશે? ચેક કરો ક્રોમમાં... વેબ ડેવલપર્સ અને ડિઝાઈનર્સ માટે એક સારા સમાચાર છે કે તેઓ હવે તેમનું વેબપેજ જુદાં જુદાં ડિવાઇસીઝમાં કેવું દેખાશે એ ક્રોમમાં જ તપાસી શકે છે. ક્રોમના ડેવલપર ટૂલ્સ વિશે તમને ખબર તો હશે જ. (ના ખબર હોય તો બહુ ટેન્શન નહિ લેવાનું, F12 પ્રેસ કરો એટલે દેખાશે!) હવે છેક ડાબા ખૂણે બિલોરી કાચ દેખાય છે એના પર ક્લિક કરીને આપણે જે-તે એલિમેન્ટ ઇન્સ્પ ...
  Posted Sep 21, 2014, 2:41 AM by Ruchir Gupta
 • Living Photos કે *.gif ઈમેજ? આ લેખમાં પ્રસ્તુત છે ગ્રાફિક્સ ડીઝાઈનીંગમાં રસ ધરાવતાં મિત્રોને રસ પડે એવી ટેકનોલોજી. આપણે જાણીએ છીએ કે મોટા એનિમેશન્સ માટે તો વિડીયો ફાઈલ (જેમ કે *.mp4, *.wmv, *.swf વગેરે) બનાવી શકાય જેની સાઈઝ ઘણી જ વધારે હોય પરંતુ નાના-નાના એનિમેશન્સ માટે *.gif (ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ)ફાઈલ બનાવવામાં આવે છે જેના માટે મોટાભાગે એડોબ ઈમેજરેડીન ...
  Posted Sep 23, 2014, 8:18 PM by Ruchir Gupta
Showing posts 1 - 2 of 2. View more »