NAYAA MAARG        
Editor
INDUBHAI JANI(Amdavad)

[ Website Created by HIMANSHU MISTRY & Maintained By JUGALKISHOR & UTTAMBHAI ]



RELATED LINKS : ABOUT NAYAAMAARG/OLD ISSUES OF NAYAAMAARG/SADBHAVNA SADHNA/

AROGYAM/UNZAJODNI /VIVEK PANTHI/SUNDAY eMAHEFIL/GUJARATI LEXICON/BHAGVAD GOMANDAL

********************

visitors: Active Meter

******************************

NAYAA MAARG PDFs

YEAR 2009

=================

NM--2009--DEC--01--ISSUE--23.PDF

NM--2009--NOV--16--ISSUE--22.PDF

NM--2009--NOV--01--ISSUE--21.PDF

NM--2009--OCT--16--ISSUE--20.PDF

NM-2009-OCT-01-ISSUE-19b.PDF

NM-2009-OCT-01-ISSUE-19a.PDF

NM-2009-OCT-01-ISSUE-19.PDF

NM-2009-SEP-16-ISSUE-18.PDF 

NM-2009-SEP-01-ISSUE-17.PDF

NM-2009-AUG-1--ISSUE-16.PDF 

NM-2009-AUG-0-ISSUE-15b.PDF

NM-2009-AUG-01-ISSUE15a.PDF

NM-2009-AU--01-ISSUE--15.PDF

NM-2009-JULY-16-ISSUE-14.PDF

NM2009-JULY-01-ISSUE-13.PDF

NM-2009-JUN--16-ISSUE-12.PDF

M-2009-JUN-01--ISSUE-11b.PDF

NM-2009-JUN-01-ISSUE-11a.PDF

NM-2009-JUN-01-ISSUE-11.PDF

NM-2009-MAY-16-ISSUE-10.PDF

NM-2009-MAY--01-ISSUE-9.PDF

NM-2009--APR--16-ISSUE-8.PDF

NM-2009-APR-01-ISSUE-7C.PDF

NM-2009-APR-01-ISSUE-7B.PDF

NM-2009-APR-01-ISSUE-7A.PDF

NM-2009-MAR-16-ISSUE--6.PDF

NM-2009-MAR--01-ISSUE-5.PDF

NM-2009-FEB--16-ISSUE--4.PDF

NM-2009-FEB--01-ISSUE--3.PDF

NM-2009-JAN-16--ISSUE-2.PDF

NM-2009--JAN--01-ISSUE-1.PDF

 NM-2009-01-01-ISSUE-01.PDF 


=====================

Nayaamaarg

 NM--2009--OCT--01--ISSUE--19.PDF

-------------------------------

SadbhavnaSadhna

sADBHAVNA SADHANA--OCT--2009--PDF.5

-------------------------------

SHIVAMBU--SEP--2009--PDF

-------------------------------TheHoli.Healer

THE HOLI.HEALER-AUG-09-ISSUE-20.PDF

---------------------------

Holi-Heal.Helps

  HHH-SPT-09-ISSUE-54.PDF

----------------------------------------------------સર્વાંગી સ્વાશ્રયી સ્વાસ્થ્યસ.સ્વા.સ્વા.ઑગસ્ટ–૦૯–અંક–૨૦.પીડીએફ

=================================================

નયામાર્ગના તા. ૦૧, ૧૧, ’૦૯ના અંકમાંની એક રચના

कलेजा फट रहा है !
हाँ  कलेजा फट रहा है
जिस तरह घर बँट रहा है
रोज ही करतब नये हैं
वो पुराना नट रहा है
काम कुछ होगा तभी तो
ईस कदर वो सट रहा है
प्यासने मारा वहीं पर
जिस जगह पनघट रहा है
ठीक है विस्तार लेकिन
जड़से देखो कट रहा है
मुल्कका मालिक है तोता
क्या है कहना, रट रहा है
ईस लिये सब कुछ है चौपट
शीर्ष पर लंपट रहा है
श्लेष गौतम
===================================

નયામાર્ગના તાજેતરના તા. ૧૬, ૧૦, ૦૯ના આ અંકમાં વાંચો –

૧) સાહીત્યે સમાજમાટે પથદર્શક બનવું પડે..      નારાયણ દેસાઈ

૨) દલીતસાહીત્ય કાવ્યોમાં સાંપ્રત...             

૩) અખુટ અજવાસથી એ શમજો...                ઈન્દુભાઈ જાની

૪) જાનાથા જાપાન પહોંચ ગયે ચીન...            કેન્ટ જી.ડેગ

૫) ‘વારલીઓનાં રાણી’ ગોદાવરી પરુલેકર...       ગાર્ગી વૈદ્ય

૬) યોગ્ય પ્રતીભાને ફાળકે એવોર્ડ...               મહેશ દવે

૭) ગાંધી–વૈદ્યનું સહીયારું...                      ડંકેશ ઓઝા

૮) દાનેદાને પર લગા હૈ કીસી તરહકા ઝહેર       યશવન્ત મહેતા

૯) એક નીશીદ્ધ જગત; ના આના ઈસ દેશમેં લાડો    સંકલન

૧૦) ગાંધીજીઅનેગુજ.ભાષાનું માન્ય સ્વરુપ (૨)     વી. સેબેસ્ટીઅન

૧૧) સ્વેચ્છા મૃત્યુ                                જયંતી પટેલ

૧૨) નવું વાચન/સમાચાર સાર/પત્ર સાર           સંકલન

૧૩) ગુણવંત શાહઃ મુકી હીરો ઉપાડે પાહાણ !       ઈ.

૧૪) સોદાબાજી નહીં, નહીં ને નહીં જ              પ્રભાકર ખમાર

–––––––––––––––––––––––––––––––––––––––––--------–––


અને હવે નવો અંક !!

જેમાં છે –

સ્વૈચ્છીક મૃત્યુને વરનારા 

વડનગરના સર્વોદયી. ડૉ.જોશી અંગે

દાદા ધર્માધિકારીનો અગ્રલેખ

વાંચો અને વંચાવો

તા. ૧૬ – ૦૯ – ૨૦૦૯નું

નયામાર્ગ

**********************************

વીભાજનઃ 

ગાંધી, લોહીયા, જે.પી અને જીન્હા – 

સચકા સામના !!

========================

નયામાર્ગ

વંચીતલક્ષી વીકાસપ્રવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજરચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક

તંત્રીઃ

ઈન્દુકુમાર જાની 

વર્ષઃ ૩૨                            તા. ૦૧ – ૦૯ – ’૦૯                     અંકઃ ૧૭

––––––––––––––––––––––––––––––––––


‘નયામાર્ગ’ ૧, સપ્ટેમ્બર ૨૦૦૯ના અંકની સામગ્રીઃ

આ અંકના લેખોનો અનુક્રમ

પાનું           વીષય                                                   લેખક                                       


૦૪              શીક્ષણમાં ખાનગી–જાહેર ભાગીદારી                                        રમેશ બી. શાહ

૦૭              યશપાલ સમીતીનો અહેવાલ                                                રોહીત શુક્લ 

૦૯              શીક્ષણ દ્વારા સમાજ પરીવર્તન                                               ગોવીંદભાઈ રાવલ

૧૧               શીક્ષણ–વ્યવસાય દરમીયાન છાત્રો સાથેનો યાદગાર પ્રસંગ      ઉષાબહેન જાની

૧૨               કન્યાકેળવણી – હજી ઘણી લાંબી મજલ                                    દેવરાજ ચૌહાણ

૧૪              દલીતોની દશા                                                                    પ્રવીણ રાષ્ટ્રપાલ 

૧૮              મારી આ બેચેની                                                                   ડંકેશ ઓઝા

૨૨               ઝુમવું ને ઝઝુમવું તે જીવવું – ૧૦                                            જયંતી પટેલ

૨૫              ભ્રમોથી બચો બાળકને બચાવો                                                ગાર્ગી વૈદ્ય

૩૩               સમ્પન્નો માને છે, ગરીબોને શહેરવાસનો હક નથી !                    યશવન્ત મહેતા   

૩૫              સાંપ્રત                                                                               ઈન્દુભાઈ જાની

૩૬               કાવ્યોમાં સાંપ્રત  

                                                                                કરસનદાસ લુહાર, કીસન સોસા, 

                                                                                ઈશ્વર અમરાવત, સાહીલ, રમેશ પટેલ

      

                                      


અને અન્ય નીયમીત કૉલમ્સ 

ઉપરાંત


આગળપાછળ બાવળીયા ને વચ્ચે લડતો હું,

સામ સામે ધરમ ધજાઓ ને વચ્ચે નડતો હું.


– જીવણ ઠાકોર (ઝાકળના છાંયડે)


**********************************************

HOLISTIC HEALING HELPS




 

પાછલા અંકની અનુક્રમણીકા

 

 

૧) કાંટેકી ટક્કર – ઈન્દુકુમાર જાની

 

૨) માનવતા સામેના ગુનાઓમાં પશ્ચીમનાં બેવડાં ધોરણો – દીનેશ શુક્લ

 

૩) માનવ સમાજમાં સમાનતા શક્ય છે ? – ધવલ મહેતા

 

૪) સત્તા માટેની રાહુલ ગાંધીની સટ્ટાબાજી – મેઘનાથ દેસાઈ

 

૫) ફીરાકઃ ઘાયલ લોકમાનસની સારવાર – વીનાયક જાદવ

 

૬) લોકસભા ચુંટણીમાં અમને ઓળખી લેજો – વૈશ્વીક માનવ

 

૭) કીર્તી કેરાં કોટડાં શા માટે ? – યશવન્ત મહેતા

 

૮) ડૉ. રામમનોહર લોહીયાને વંદના – ર.કા.રુપારેલ

 

૯) રંગીન છે, સંગીન જોઈએ – આબીદ ભટ્ટ

 

૧૦) સાચર સમીતીઅહેવાલની પ્રવેશીકા – પ્રો.જા.ઈ.લાલીવાલા

 

૧૧) તીલક કરતાં ત્રેપન ગયાં... – ડંકેશ ઓઝા

 

૧૨) ઝુઝવું ને ઝઝુમવું તે જીવવું – જયંતી પટેલ

 

૧૩) ઘણી સ્ત્રીઓ સાંસદ ચુંટાય ત્યારે – ગાર્ગી વૈદ્ય

 

૧૪) અકીક કામદારોની કરુણ કથની – જગદીશ પટેલ

 

૧૫) ધર્મને નામે ધીક્કાર ફલાવવો તે આતંકવાદી કૃત્ય – વીષ્ણુ રાવલ

 

૧૬) સદ્ભાવના ફોરમ અર્થાત શ્રદ્ધા–કીરણ –

 

૧૭) કાવ્યોમાં સાંપ્રત

 

૧૮) સમાચાર–સાર

 

૧૯) પત્ર–સાર

 

**************************

 

યામાર્ગના તંત્રીશ્રી                    

ઈન્દુકુમાર જાનીને

આ વર્ષનો

‘રમણભ્રમણ સુવર્ણચંન્દ્રક’

તા. ૧૪મી માર્ચના રોજ

શ્રી રમણ પાઠકના હસ્તે

સુરત મુકામે અપાયો !

 

આપણા સૌના એમને અભીનંદન !!

 

વધુ વીગતો માટે

નયામાર્ગના આવતા અંકની પ્રતીક્ષા કરવી રહી !

 

********************* 

 

‘નયામાર્ગ’ના ૩૨મા વર્ષના

પ્રથમ અંકમાં

આપ શું શું વાંચશો ?

 

*******************************************

તંત્રી શ્રી ઈન્દુભાઈ જાની

*****************************

 

   અંકઃ ૧         તા. ૦૧–૦૧–‘૦૯          સળંગ અંકઃ    

––––––––––––––––––––––––––––––––

આ અંકની અનુક્રમણીકા

 

આતંકવાદનો અજગર

ગાંધીજીના આર્થીક વીચારો

સર્વોચ્ચ અદાલતની ટકોર...

હવામનમાં થતા ફેરફાર...

મુસ્લીમ સમાજ અને શીક્ષણ

વાતો નાની, મુલ્યો મોટાં

કાવ્યોમાં સાંપ્રત

‘આદીલ’ વીશેષ

પત્ર–સાર

સમાચાર–સાર

પ્રજાલક્ષી રાજકારણ...

નાણાવટી અહેવાલ કે –

નવું વાચન

કંઈક વીશેષ

ગાંધી–સરવાણી

દૈનીક પત્રોમાં ‘ચર્ચાપત્રો’...

જાપાનીઝ દોઆ અને ...

શાક્તોના હાથમાં સપડાયા

સાંપ્રત

સુપ્રીમ કોર્ટના કાયદા કંઈ – 

***********************************************

‘નયામાર્ગ’ના

તા. ૧૬–૧૨–’૦૮ના

 

આ અંકમાં ખાસ –

 

 

આતંકવાદની આસપાસ

 

આ એક જ વીષય પર

 

ગુજરાતના જાણીતા વીચારકોનાં મંતવ્યો

 

એક સાથેઃ

********************************** 

 

ડીસેમ્બર ૨૦૦૮નો નયામાર્ગ અંક શું સંદેશો લાવ્યો છે ?

 

એક :

રજનીશજીની ૭૮મી જન્મજયંતી નીમીત્તે મજાની વાત...

બે :

ઓબામાના વીજયમાંથી શીખવા જેવો પાઠ, બતાવે છે શ્રી દિનેશ શુક્લ

ત્રણ :

“રાજકારણના બધે  ખેલાય છે  ખેલો;

      હું જ છું ચોપાટ, એમાં હું જ મ્હોરું છું !”

ચાર :

“આપણી આ ઘડી છે” –બરાક ઓબામા.

પાંચ : 

શબાના આઝમી માટે ઘર...રામ પુનીયાની.

છ : 

દેશમાં વીધુરો ત્રણ ટકા પણ વીધવાઓ આઠ ટકા !! (સતી પ્રથાને સમર્પણ)

સાત :

નીર્દોષને જેલમાં ગોંધી રાખનારને જેલની સજા નહીં ??

આઠ :

ન બોલ્યામાં ન.મો. ગુણ !!

નવ :

આ મોજાં તારશે કે ડુબાડશે ?

દસ :

રાજકારણમા ધર્મનો પ્રવેશ...

 

ઉપરાંત

તંત્રીશ્રીનો લેખ તો ખરો 

પણ 

કાવ્યોમાં સણસણતું સાંપ્રત પણ !! 

 

*********************************************** 

 ‘નયામાર્ગ’ના ૨૨મા અંકમાંની બે વાતો સાવ સંક્ષેપમાં !!

 

અમેરીકામાં –

અશ્વેતનો ભવ્યાતીભવ્ય વીજય અને

 

ગુજરાતના રાજકોટમાં –

એક ભુખ્યો માનવી બેબસ લુંટારો બન્યો !!

 

અમેરીકામાં ડૉ.માર્ટીન લ્યુથર કીંગની આગેવાની હેઠળ નાગરીકોએ બસ થકી ચાલતા વાહનવ્યવહારનો બહીષ્કાર કર્યો. મોન્ટેગમરીના ૪૦ હજાર અશ્વેત નાગરીકો કામ પર પગે ચાલીને જવા લાગ્યા. આ બહીષ્કાર ૩૯૧ દીવસ ચાલ્યો. અંતે અમેરીકાની સર્વોચ્ચ અદાલતે વાહનોમાં ચાલતો ભેદભાવ ગેરબંધારણીય ઠરાવ્યોપછી જ બહીષ્કાર પુરો થયો.ડૉ.માર્ટીન લ્યુથર કીંગે ચળવળને મજબુત આગેવાની પુરી પાડી...રોઝા પાર્કની મક્કમતાનું પરીણામ એ આવ્યું કે અમેરીકન કોંગ્રેસે ૧૯૬૪માં સમાન નાગરીક અધીકારનો કાયદો ઘડ્યો.(પૃષ્ઠ– ૩.)

 

‘સંભવામી યુગે યુગે’ની ધારણા ધાર્મીક ક્ષેત્ર પુરતી મર્યાદીત નથી. સમાનતા અને ન્યાય માટેના જંગમાં આગેવાની લેવા ક્રાંતીવીર વ્યક્તીઓ યુગે યુગે પ્રગટતી રહે છે....

 

‘અમેરીકા, આપણે પાછા ના વળી શકીએ; ઘણું બધું કામ બાકી છે’ એવું કહેનાર ઓબામા આશાનો સંદેશ લઈને વીશ્વના સૌથી શક્તીશાળી પદ ગણાતા અમેરીકાના પ્રેસીડેન્ટના સ્થાન પર પહોંચ્યા છે.

 

                       –––––––––––––––––––––––––––––

 

રાજકોટના ગીતાનગર વીસ્તારમાં રહેતી એક મહીલા બપોરનું ભોજન રાંધી પોતાના એક સંબંધીને ટીફીન આપવા જઈ રહી હતી. અચાનક એક સાઈકલસવાર પુર ઝડપે આવીને બહેનના હાથમાંથી ગરમાગરમ ભોજન ભરેલું ટીફીન આંચકીને લઈ ગયો !!

 

જતાં જતાં એણે કહ્યું, તમારે જ શું પેટ ભરવાનું ? મારાં છોકરાં ભુખે ટળવળે ને તારે ત્રણ ટંક આરોગવાનું ?

 

ભુખના દુઃખે એને લુંટારો બનાવ્યો, એ માનવી કેવો બેબસ હશે ? પેટ અને વાંસોએક થઈ ગયા હોય તેવાં એનાં બાળકોનો બટકુ રોટલા માટે કેવો ચીત્કાર હશે ? ઘર કકળાટે એને કેવો વીવશ બનાવ્યો હશે ?! (પૃષ્ઠ – ૫)

 

******************************************* 

 

ગયા અંકનું સંક્ષેપ 

––––––––––––––– 

જીવનપંથે

 

લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,

જીવનની સફર પુરી કરવા તલવારની ધારે ચાલું છું.

 

 ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,

લોકોની નજર તો નીરખે છે, હું શાંત કીનારે ચાલું છું.

 

ફુટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,

કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

 

છે નામનો ગૃહસ્થાશ્રમ પણ  ઠરવાનો વીસામો ક્યાંય નથી,

જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.

 

થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંજીલ મારી,

એથી જ હું નીજને થકવું છું, બસ એ જ વીચારે ચાલું છું.

 

સંકટ ને વીપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !

સોગંદથી ક્હેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?

 

ઓ સુરજ, ચંદ્ર, સીતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !

આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !

 

વ્હેતી આ સરીતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,

લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કીનારે ચાલું છું.

 

ગની દહીંવાલા 

 

*****************************************************


ગયા અંકની વીગતો સંક્ષેપમાં

 

 

વિષના મારણનો એક વધુ પ્રયાસ

(‘નયા માર્ગ’ તા. ૧–૧૦–‘૦૮ના વિશેષાંકનો તંત્રી લેખ)

 

ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિ સંશોધન કેન્દ્રના ઉપક્રમે વરિષ્ઠ પત્રકાર–લેખક અને માનવ અધિકાર ક્ષેત્રના કર્મશીલ બલરાજ પૂરી અમદાવાદ આવી ગયા. તેમણે કશ્મીરમાં શાંતિની ખોજ એ વિષય પર વ્યાખ્યાન આપતાં કેટલીક ચિંતાજનક હકીકતો પેશ કરી. કશ્મિરિયતને વિસરીને ૧૯૪૮ પછી પહેલી વાર ભારતના મુકુટ સમા એ પ્રદેશમાં લોકોની ઓળખ હિન્દુ અને મુસલમાન તરીકે અપાતી થઈ.જમ્મુથી મોકલાતા માલનો કશ્મિરમાં બહિષ્કાર થાય ે એ વિષે પણ બલરાજ પૂરીએ ચિંતા વ્યક્ત કરી.

 

એક કશ્મિર ભરવાડે ગુફા શોધી અને તેમાં બરફના શિવલિંગના દર્શન કર્યાં ત્યારથી અમરનાથની યાત્રાનું મહત્વ થયું. મુસ્લિમ સમુદાય દોઢસો વર્ષોથી તીર્થયાત્રાનું આતિથ્ય કરતો રહ્યો છે, છતાં જાણે આ એકલા હિન્દુઓની યાત્રા ન હોય એ રીતે જમીનનો ઝઘડો કશ્મિર અને જમ્મુ બન્ને વિસ્તારોને ભડકે બાળી રહ્યો છે એમ બલરાજ પૂરીને મુખે સાંભળ્યું અને ગુજરાતના ડાંગ જિલ્લાના નંદનપેડા ગામમાં વસતા મુસલમાનોની અવદશાના અહેવાલો વાંચતા હતા ત્યારે ધર્મવાદનું રાજકારણ પુસ્તકની યાદ આવી ગઈ.

 

રામ પુનિયાની આમ તો તબીબ છે. એમ.બી.બી.એસ.ની પદવી ધરાવે છે અને લાંબા સમય સુધી મુંબઈમાં પવાઈ આઈઆઈટીમાં ભણાવતા રહ્યા છે, પરંતુ હાલ થોડાં વર્ષોથી તેમણે લેખક અને ઉદ્બોધકની ભૂમિકા ભજવવા માંડી છે. જુદાં જુદાં જૂથો વચ્ચે રામભાઈ પહોંચી જાય છે અને શ્રોતાઓને સવાલોનો જવાબ આપતાં આપતાં જે હકીકતો પીરસે છે તેનો ભારે પ્રભાવ પડતો હોય છે....

 

રામ પુનિયાનીના મૂળ અંગ્રેજી Communical Politics: An Illustrated Primerનો ગુજરાતી અનુવાદ દિવંગત તુલસી બોડા અને સાથીઓએ આપ્યો છે..... આ પુસ્તકના મોટા ભાગના અંશો અહીં (‘નયા માર્ગ’ ૧, ઓક્ટોબર, ૨૦૦૮)પુનઃ પ્રગટ કરીએ છીએ... ....

 

નયા માર્ગના વાચકને ચિરપરિચિત એવી ઉંઝાજોડણીની અહીં ગેરહાજરી છે. તેનો દોષ અતિથિ સંપાદક અને મૂળ પુસ્તકના લેખકનો, અને ઈન્દુકુમાર જાનીની ઉદારતાનો છે. આશા છે વાચકો દરગુજર કરશે. અંતે –

 

હમારા તો પૈગામ હૈ 

મુહબ્બત જહાં તક પહુંચે...                                                       – દિગંત ઓઝા.

 


***********************************************************