જાહેરખબર 
___________________________________________________________________________________

તમામ મિત્રોને જણાવવાનું કે, સરકાર દ્વારા ગામડે-ગામડે બેંકો ખોલવામાં આવી રહી છે, તે અંતર્ગત 
         બેંક ઓફ બરોડા દ્વારા આવી નાની બ્રાન્ચો ખોલવાની હોવાથી, અમારે નીચે મુજબ લાયકાત ધરાવતા વ્યક્તિઓ ની જરૂર છે.
- જેતે વ્યક્તિ  પર કોઈ પોલીસ કેશ થયેલ ના હોવો જોઈએ.
- જેતે વ્યક્તિ ૧૨ પાસ અથવા તેથી વધુ અભ્યાસ સાથે કોમ્પ્યુટર જાણકારી ધરાવતો હોવો જોઈએ.
- જેતે વ્યક્તિ પાસે લેપટોપ/કોમ્પ્યુટર , પ્રિન્ટર, વેબકેમ, ફિંગરપ્રિન્ટ ડિવાઈસ હોવા જોઈએ. (અગર ના હોય તો બેંક ઓફ બરોડા દ્વારા જે તે વસ્તુ આપવા આવશે. પણ તે ના પેટે જે તે વ્યક્તિએ અંદાજે ૮૦,૦૦૦/- ની રકમ ચુકવવાની રહેશે.

નોધ: ૦૩- જયારે તમને આપવામાં આવેલી વસ્તુ તમે પાછી જમા કરાવસો ત્યારે તમોને તેના માટે ભરેલી રકમ પરત કરવામાં આવશે.

છેલ્લી તારીખ: ૨૫/૦૭/૨૦૧૫

                             વધુ માહિત માટે ફોન કરો: +૯૧ ૯૦૯૯૬૧૭૧૬૯ (9099617169)
___________________________________________________________________________________

                                                                પાર્ટટાઇમ જોબ....
__________________________________________________________________________________
ભરતી :
            મહેસાણા માટે ૧ વ્યક્તિની કોમ્પુટરના  કામકાજ માટે જરૂર હોવાથી  મહેસાણાના / આજુબાજુ ના  રહેવાશી વ્યક્તિએ આ ભરતી માટે ફોન કરવો.

વધુ માહિતી માટે +૯૧ ૯૦૯૯૬૧૭૧૬૯ [ 9099617169 ] પર ફોન કરો .

-૧૨પાસ કે વધુ,  સાથે  કોમ્પુટરનું જ્ઞાન હોવું જરૂરી ,
પગાર ૪૦૦૦/- 
___________________________________________________________________________________
               Dear
All Site User's(VLE'S) Please Download N.F.S.A Application Form

NFSA APP>--Kamlesh Mali--->
---------------------------------------------------------------------------------------------------------------


ગ્રામ પંચાયત લાલપુરા આપનું હાર્દિક સ્વાગત કરે છે, 

********************************************


Kamlesh Mali
ગામ ની માહિતી 

 ગામની વસ્તી

જાતિ
પુરુષ
સ્ત્રી
કુલ 
અનુસૂચિત
- -
-
બક્ષીપંચ
-
-
-
અન્ય
-
-
-

ફૂલ 
- -
-

ગુજરાતી સ્કૂલ
 વિગત
 કુલ
 સંચાલક
 કુમાર
૧૧૫    નવી માહિતી ઉપલોડ કરવાની બાકી છે,
 ચીમનભાઈ
કન્યા

 ''
 કુલ
 ''
 આંગણવાડી (સંખ્યા) ----->

પુષ્પાબેન .પ્રજાપતિ            


સેવાસહકારી મંડળીઓ

ખેડૂત સેવાસહકારી મંડળી

પ્રભાતસિંહ
 દૂધ ઉત્પાદક સેવાસહકારી મંડળી  ૧  મુકેશભાઈ
 તમાકુ ઉત્પાદક મંડળી
હસમુખભાઈ પટેલ
 દીનદયાલ ગ્રાહક ભંડાર
 ૧
સુરેશભાઈ 
     

ધર્મ મંદિરો 
 મંદિરના નામ
 સ્થળ
 વિર્સોદ માતાજી નું મંદિર
 પંચાયત  સામે
 વ્હેરાઈ માતાજી નું મંદિર  પંચાયત  સામે
 કાલિકામાતાજી નું મંદિર  પંચાયત  સામે
 મહીસાગર માતાજી નું મંદિર   બામણી તળાવ ની પાળે
 મેલડી માતાજી  નું મંદિર મોટું
 લાલપુરા બસસ્ટેન્ડ
 મેલડી માતાજી  નું મંદિર નાનું
 કોસીન્દ્રા રોડ
 હડકાઇ માતાજી નું મંદિર   હરિજન વાસ
 રામેશ્વરમહાદેવનું મંદિર
 કંકાવટી તળાવ ની પાળે
રામજી  મંદિર     
 ધર્મશાળા બાજુમાં
 ખત્રીદાદા      નું મંદિર
  દૂધ ઉત્પાદક સેવાસહકારી મંડળી સામે
 ભાથીજી મહરાજ  નું મંદિર
 પાર્થમિક સાળાસામે
 બળીયાદેવ મહરાજ  નું મંદિર
 બામણી તળાવ ની પાળે
 જોરીયાદવ મહરાજ નું મંદિર
 કિખલોડ રોડ
 હનુમાનજી નું મંદિર નું મંદિર
 બસ સ્ટેન્ડ રોડ લાલપુરા
 પીર દાદાદરગાહ
 મહદેવ વારું ફળીયુ
 અહ્પાર મહરાજ નું મંદિર
 વળવારું ફળીયુ
 શિકોતર માતાનો મઢ
 વળવારું ફળીયુ
Thank you For visiting! 


*****************Enjoy With Songs For Continuous"Provided By Kamlesh Mali *****************

Better Clarity View The Site "please Open For the Mozilla Firefox Browser" 
  મિત્રો  હવે તમે મારી વેબસાઈટ પરથી ફ્રી માં સોંગ સાંભળી શકો છો

ઝૂમો સંગીત ની સાથે

==============================================================================================