Bakrol Village Page


See Bakrol, Know Bakrol, Admire Bakrol

Please look at our other web sites also

Gujarati Public Library

Gujarati Article Bank

Gujarati Kavita And Shayari

પ્રારંભિકઃ-

બાકરોલ.પુસ્તકાલય.કોમ (bakrol.pustakalay.com) વેબ સાઈટમાં આપનું સ્વાગત છે. આ વેબ સાઈટનો ઉદ્દેશ સૌને બાકરોલ ગામનો પરિચય કરાવવાનો છે. આ સાઈટમાં હાલ ફક્ત ગુજરાતીમાં જ સર્વ માહિતી આપી છે પણ પરદેશ વસેલાં યુવાન-યુવતિયો ગુજરાતી વાંચી શકતાં નથી એ ખ્યાલમાં છે એટલે ભવિષ્યમાં આ બધું સાહિત્ય અંગ્રેજીમાં એક અલગ વેબ સાઈટ મારફતે મૂકવાની ગણતરી રાખેલી છે.

સાથેસાથે એક એવું ધ્યેય પણ રાખેલું છે કે સમાજનાં અન્ય ગામો પણ પોતાના ગામનો પરિચય આપવા પ્રયત્ન કરે. આમ કરવાથી દૂર પરદેશ વસેલાં સમાજનાં ભાઈ-બહેનો પણ આ વાંચે, પ્રભાવિત થાય અને પોતાના ગામના વિકાસ માટે મદદરૂપ થાય એવો આશય પણ છે. 

મારું બાકરોલ ગામઃ-

સંવત ૧૨૨૦માં પાટીદારોએ વસાવેલું, વિકસાવેલું અને સમૃધ્ધ કરેલું બાકરોલ ગામ વરસોથી સેવા, સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે સમાજમાં આગવું સ્થાન ધરાવે છે.

કોઈપણ ગામની ઓળખ સામાન્ય રીતે એના ભૌગોલિક સ્થાન કે તેના ક્ષેત્રફળથી કે તેની વસ્તિથી આપવામાં આવે છે પણ બાકરોલ ગામની ઓળખ માટે આ પરિમાણો ઓછાં પડે તેમ છે. એની ઓળખ એની સ્થાપનાથી અત્યાર સુધીની તેની અનેકવિધ પ્રવૃત્તિયોથી આંકી સકાય તેમ છે. આવો આ વેબ સાઈટમાં આપને હું એનાં ઈતિહાસ, ભૂગોળ અને સિધ્ધિયોથી એની ઝાંખી કરાવું.

આ વેબ સાઈટમાં આપેલા વિવિધ વિભાગો પર નજર નાંખશો તો તમને તેમાં કેટલુંક ધડો લેવા જેવું લાગશે તો કેટલુંક કદાચ સૂચન કે ટીકા કરવા જેવુંય લાગશે. આપનાં ટીકા-સૂચનો આવકાર્ય છે. આ વેબ સાઈટમાં આપેલી ગેસ્ટબૂકમાં લખીને અથવા ઈમેઈલથી આપ તે મોકલી શકો છો.

મારું ઈમેઈલ એડ્રેસ આ પ્રમાણે છેઃ jd4books@gmail.com

Please click here to see my Bakrol web site

 

અન્ય ગુજરાતી વેબ સાઇટ્સ અને બ્લોગ્સ

વાંચવા માટે જે તે નામ પર ક્લીક કરો

રીડ ગુજરાતી

કડવો કાઠિયાવાડી

હસન તાજમહાલ

ગઝલ ગૂર્જરી 

રીડીફ સંગ્રહ

માતૃ વંદના

અમીત ત્રિવેદી

દિલીપ પટેલ

ઝાઝી

વિવેક ટેલર

અનુસંધાન

હાથતાળી

પ્રતિદિપ્તિ

સુરેશ જાનીનો બ્લોગ

દસ્તક

સ્નેહ સરવાણી

બાગે વફા

ગુજરાત અને ગુજરાતી

'ડી'નું જગત

પ્રવીણચંદ્ર શાહ

કેસુડાં

મહેન્દ્ર શાહનાં વ્યંગચિત્રો 

રતિલાલ અનિલ

વાર્તા રે વાર્તા

વિશાલ મોપરા

પ્રત્યાયન

લયસ્તરો

ફોર એસ.વી.

સિધ્ધાર્થનું મન

સ્વર્ગારોહણ

ગુજરાતી કવિતા

એક વાર્તાલાપ

માંડવો

ગુજરાત રાજ્ય

આંગ્લ કાવ્યદર્પણ