Gujarati Literature
ગુજરાતી સાહિત્ય


 

અનુક્રમ

અમે કોમળ કોમળ.

નીંદરા આવે નઇ

આયના ની જેમ હું તો

તારા પરોઢના કેસરશા ગાલે

ઓચિંતા વાયરાના

સૂકી જુદાઈની ડાળતણાં

હે વ્યથા

 

 “સસ્તાં નિઃસત્વ સિને ગીતોથી બાળકોને બચાવવાં હોય તો સિનેમા સામે જેહાદ જગાવવા કરતાં વધારે સાચો રસ્તો એ છે કે એમની રુચિ સાચી તત્ત્વશીલ સામગ્રી વડે (કોઈ સિને–ગીત પણ સુંદર હોઇ શકે) પોષવી જોઈએ. ઊંચો આનંદ એ અનુભવવા પામશે તો ક્ષુલ્લક રંજકતા પાછળ ભટકવું એ ભાગ્યે જ પસંદ કરશે. પણ એને અમુક વસ્તુ છોડવા કહેવું એ પૂરતું નથી, સામેથી વધુ સારી વસ્તુ એને આપવી જોઈએ.”
– ઉમાશંકર જોશી.