ગુજરાતી માં ટાઈપ કરવા શું કરવું ?
નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરી ત્યાંથી ગુજરાતી ટાઈપીંગ માટે જરૂરી સાધન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.. પછી તે તમારા પીસી ની નીચે ની બાજુ જ્યા ઘડિયાળ હોય છે ત્યાં દેખાશે તેને ક્લિક કરી ગુજરાતી પસંદ કરવું. આપણે જેમ બોલીએ છીએ તેવી રીતે કી બોર્ડ ઉપર ટાઈપ કરવાથી ગુજરાતી માં ટાઈપ કરી શકાશે. સરળ છે..  


ગૂગલ નું પેજ ખૂલે એટ્લે - 
  • જમણી તરફ ગુજરાતી ભાષા પસંદ કરી પછી , 
  • ગૂગલ ની શરતો કબુલ છે તે ટીક કર્યા બાદ 
  • ડાઉનલોડ પર ક્લિક કરવી 
  • ડાઉનલોડ થયા પછી જાતે જ સેટ-અપ થશે