Home

Digital E-Library

Welcome to 
College Library & Research Center
of 
Shri & Smt. P. K. Kotawala Arts College - Patan

New Arrivals

New Arrivals

  • UGC - NET Solved Questions Papers in All Subjects.


News / Notification / Notice

Recent announcements

  • કોલેજ ગ્રંથાલયના ઉપયોગ સબંધિત સામાન્ય સુચનાઓ
    1. ગ્રંથાલય ના ઉપયોગ માટે દરેક વિદ્યાર્થી પાસે કોલેજનું આઇકાર્ડ હોવું જરૂરી છે.
    2. ગ્રંથાલયની મુલાકાત લેતા દરેક વાચકોએ ગ્રંથાલય મુલાકાત રજીસ્ટર માં સહી કરવી. 
    3. ગ્રંથાલય માંથી આઇકાર્ડ ઉપર લીધેલ કોઇપણ વાંચન સાહિત્ય જેમકે જનરલ નોલેજના સામયિકો, અન્ય સામયિકો, પેપર સેટ, સંદર્ભ ગ્રંથો વગેરેનો ઉપયોગ માત્ર ગ્રંથાલય પુરતો માર્યાદિત રહેશે.
    4. ગ્રંથાલય વાચક ટીકીટ ઉપર ઈશ્યુ કરેલી પુસ્તાકોજ ઘરે લઇ જવાશે.
    5. ગ્રંથાલય ના ઈન્ટરનેટ વિભાગનો ઉપયોગ કરતા દરેકે ઈન્ટરનેટ રજીસ્ટર માં સહી કરવી.

    Posted Sep 18, 2017, 12:23 AM by Library College
  • Useful Link - (Shodhsindhu & others)
     - અહીં ખુબ જ જ્ઞાનસભર E-Resources ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરો.
     - {-linœg ma3e AHI Ju… -e-PG Pathshala
     _ gujratI Laayb/erI ke3log ma3e AHI Ju… GujCat

     -M.phil Theses  ma3e AHI Ju… Shodhgangotri



    Posted Sep 22, 2017, 11:34 PM by Library College
  • વિદ્યાર્થીઓ માટેની સુચના:
    આર્ટસ કોલેજના જે વિદ્યાર્થીઓ ગ્રંથાલયની વાચક ટીકીટ ધરાવે છે તે દરેક વિદ્યાર્થીઓ નીચે દર્શાવ્યા મુજબ ગ્રંથાલય માંથી પુસ્તકો મેળવી શકશે.
    • વાચક ટીકીટ ધરાવતા દરેક વિદ્યાર્થીને  ગ્રંથાલય માંથી બે પુસ્તકો ઈશ્યુ કરવામાં આવશે. 
    • જે વિદ્યાર્થીઓ પાસે BPL કાર્ડ છે, તેઓને પાંચ  પુસ્તકો ઈશ્યુ કરવામાં આવશે.
    • ગ્રંથાલય માં ચાલતા " વાચક વર્તુળ" ના સભ્ય વિદ્યાર્થી મિત્રોને વિશેષ વાંચન માટે વધુ બે પુસ્તકો આપવામાં આવશે.
    • વધુ માહિતી માટે ગ્રંથાલય માં  સંપર્ક કરવો.
    Posted Sep 18, 2017, 12:04 AM by Library College
  • નવા પુસ્તકો માટે સુચન કરો.
     - કોઈ નવું પુસ્તક મંગાવવા માટે સુચન કરવા અહીં ક્લિક કરો.
    Posted Mar 9, 2017, 10:42 PM by Library College
  • ફીડબેક ફોર્મ અંગે
     - કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજના પુસ્તકાલયની વેબસાઈટ પર મુકેલ ફીડબેક ફોર્મ અવશ્ય ભરવું. ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.
    Posted Sep 17, 2017, 8:01 PM by Library College
Showing posts 1 - 5 of 5. View more »