B.Sc. Admission

2024 - 2025

તા. ૧૩/૦૭/૨૦૨૪  ના રોજ જે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે આવવાનું છે, તેઓના ઓફર લેટર આજે રાત્રે ૦૭:૦૦ વાગ્યા બાદ GCAS પોર્ટલમાં આવશે.

GCAS પોર્ટલ માટેના વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના

(૦૧) ત્રીજા રાઉન્ડના ઓફરલેટરની પ્રિન્ટ GCAS પોર્ટલ  (આ લીંક માંથી પ્રિન્ટ લેવી) પરથી લેવાની રહેશે.

(૦૨) કોલેજ ખાતે વિદ્યાર્થીનો રિપોટિંગનો સમય સવારે ૧૧:૦૦ કલાકે રહેશે.

(૦૩) પ્રવેશની કાર્યવાહી સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૨:૦૦ અને  બપોરે ૦૩:૩૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીની રહેશે.

(૦૪) વિદ્યાર્થીએ પ્રવેશ સમયે વિદ્યાર્થીને લાગુ પડતા તમામ અસલ પ્રમાણપત્રો અને નીચે મુજબના ડોકયુમેન્ટના બે સેટ સ્વ-પ્રમાણિત સાથે લાવવાના રહેશે.

:: ફી ભરવા માટેનું સ્થળ ::

સી. વી. રામન હોલ,

સર પી. પી. ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ,

ભાવનગર



:: ફી ભરવા માટેનું માધ્યમ ::

(૦૧) ATM Card

(૦) UPI (Google Pay / PhonePe / other)


બેંક એકાઉન્ટમાં જે મોબાઈલ નંબર હોય તે મોબાઈલ સાથે રાખવો.



GCAS પોર્ટલમાં જે મોબાઈલ નંબર અને ઇમેલ આપેલ હોય તે પણ સાથે રાખવો.

:: ફી ભરતા સમયે રજુ કરવાના પ્રમાણપત્રો ::

(૦૧) GCAS પોર્ટલ પર ઓનલાઈન ભરેલ ફોર્મ.

(૦૨) GCAS પોર્ટલ પરથી વિદ્યાર્થીને ફાળવેલ મેજર વિષયનો         ઓફર લેટર.

(૦૩) સફેદ બેકગ્રાઉન્ડ વાળો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ.

(૦૪) ધોરણ - ૧૨ની માર્કશીટની નકલ.

( ૦૫) પ્રયત્નનું પ્રમાણપત્રની નકલ (સ્કુલ માંથી આપેલ).

(૦૬) સ્કુલ લીવીંગની નકલ.

(૦૭) જાતિનો દાખલો. *

(૦૮) નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ. ( ચાલુ નાણાંકીય વર્ષનું ) *

(૦૯) સ્ટાફનો દાખલો. *

(૧૦) સ્પોર્ટ્સના પ્રમાણપત્રો. *

(૧૧) PEC સર્ટીફીકેટ (ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ                  માટે) *

(૧૨) EWS સર્ટીફીકેટ ( ચાલુ નાણાંકીય વર્ષનું ) *

(૧૩) રૂ.૫૦ ના સ્ટેપ પેપર (સીગલ ગર્લ ચાઈલ્ડ) માટે

નોંધ: ઉપરોક્ત દરેક પ્રમાણપત્રોના બે સેટ આપેલ ક્રમ મુજબ સ્વપ્રમાણિત કરી લાવવા.

(* લાગુ પડતું હોય તેમણે )

Sub. Group In A - Group:

(01) CHEMISTRY

(02) PHYSICS

(03) MATHEMATICS

(04) STATISTICS

(05) INDUSTRIAL CHEMISTRY (S.F.)

Sub. Group In B - Group:

(01) CHEMISTRY

(02) BOTANY

(03) ZOOLOGY

(04) MICROBIOLOGY

(05) INDUSTRIAL CHEMISTRY (S.F.)

Fee Structure:


INDUSTRIAL CHEMISTRY (S.F.)

Intake Update: પ્રવેશ પ્રક્રિયા શરુ થયા બાદ મુકવામાં આવશે.