Place of 50th Golden Jubilee Conference
N. S. Patel Arts College, Anand
Core Committee
Prof. Rohit Shukla
Dr. Alaknanda Patel
Dr. Tushar Hathi
Prof. A. A. Shaikh
Prof. S. Srinivas Rao
Prof. S. S. Kalamkar
Prin. Mohan Patel
Dr. Hemant Shah
Dr. Ram Varotariya

Themes of Conference & Key note writers
(1) Capitalism- Present Crisis and Reforms
     Prof. A. A. Shaikh, Dr. Hemant Shah,
     Dr. Guarang Rami, Dr. John Parmar, 
Referfnces

(2) Economy of Gujarat- Problems and Prospects
     Dr. Tushar Hathi, Dr. Brijen Patel
     Dr. S. Srinivas Rao, Dr. Heena Upadhyay
Referfnces

પ્રિય અધ્યાપક ભાઈઓ / બહેનોDear Researchers

તા. ૨૩ તથા ૨૪ ફેબ્રુઆરીના રોજ ગુજરાત ઇકોનોમિક એસોસીએશનની ૪૯મી વાર્ષિક પરિષદ ભુજની આર. આર. લાલન કોલેજના યજમાનપદે યોજાઈ ગઈ. આ અધિવેશનના અંતમાં નક્કી થયા મુજબ ૫૦મી વાર્ષિક પરિષદ – સુવર્ણજયંતી સમારોહ એન. એસ. પટેલ આર્ટસ કોલેજ - આણંદના યજમાનપદે યોજાશે. આ પરિષદમાં કાર્યરત જૂની પેઢી અને નવી પેઢી માટે યાદગાર બની રહે તેવા વિશિષ્ટ આયોજનની વિચારણા ચાલી રહી છે. પરિષદમાં મુખ્ય બે વિષયો ઉપર ચર્ચા થશે. (૧) ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇન ગુજરાત અને (૨) કેપીટાલીઝમ રિસન્ટ ક્રાઈસીસ.

        આ બંને વિષયો ઉપર સંશોધનપત્ર કેમ લખવા તે અંગેની કાર્યશાળા (વર્કશોપ) પણ ૧લી ઓગસ્ટ, ૨૦૧૯ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધીમાં યોજાશે. આ વર્કશોપ માટે ગુજરાતમાં જુદા જુદા સ્થળો જેવા કે વલસાડ, પેટલાદ, અમદાવાદ, ખેડબ્રહ્મા, થરા, રાજકોટ, જુનાગઢ વિગેરે સ્થળોથી નિમંત્રણ પણ મળી રહ્યા છે. આપને સહુ આ વર્કશોપ થકી ૫૦મી વાર્ષિક પરિષદમાં ઉમગભેર સંમિલિત થઈએ તેવી આગ્રહભરી વિનંતી છે.

વાર્ષિક પરિષદના વિષયો સંદર્ભે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લઇ શકાય.

(૧) ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ ઇન ગુજરાત

        આ શિર્ષક હેઠળ (A) ગુજરાતમાં કાચી ગૃહ પેદાશ અને ચોખ્ખી ગૃહ પેદાશના ક્ષેત્રવાર વલણો, (B) ગુજરાતમાં કૃષિક્ષેત્રે જમીન વપરાશની તરેહ, ખેડાણઘટકોનું વર્ગીકરણ, ધન્ય પાકો, બિન-ધન્ય પાકો, ફળફળાદી વિગેરેમાં ઉત્પાદન – ઉત્પાદકતા, સિંચાઈનું ચિત્ર, પશુપાલન, શ્વેતક્રાંતિ, મત્સ્યોદ્યોગ વિગેરે. (C) ગુજરાતમાં એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ પ્રમાણે કુલ કારખાનાઓ, મૂડીકરણ, ઉત્પાદન, રોજગારી, મૂલ્યવૃદ્ધિ, માઈક્રો, સ્મોલ, મીડીયમ એન્ટરપ્રાઈઝ એકમો, મૂડીરોકાણ, રોજગારી, (D) ગુજરાતનું આર્થિક આંતરમાળખું જેમાં વીજળી, સંદેશાવ્યવહાર, માર્ગપરીવહન, બેન્કિંગ, વીમા વગેરે ક્ષેત્રોમાં જોવા મળતા વલણો, પ્રશ્નો અને પડકારો, (E) ગુજરાતનું સામાજિક આંતરમાળખું જેમકે શિક્ષણ, આરોગ્ય, જળ સંસાધન, આવાસ, (F) ગુજરાતનું રાજકોષીય અર્થતંત્ર – આવક, ખર્ચ, દેવાના વલણો (G) ગુજરાતમાં ગરીબીનું ચિત્ર, (H) ગુજરાતમાં રોજગારીનું ચિત્ર (I) જનસંખ્યામાં ગુજરાત- કુલ પુરુષ-મહિલા, ગ્રામીણ-શહેરી, વસ્તીની ગીચતા, વયજૂથ, જાતી ગુણોત્તર, વ્યવસાયિક વિભાજન વિગેરે. (J) આર્થિક મોજણી પ્રમાણે ગુજરાત.

        ઉપરોક્ત વિષયો પૈકી કોઇપણ વિષયને સંશોધન પત્રમાં રજુ કરી શકાય છે. આપણને સહુને ખ્યાલ છે કે ૧લી મે ૨૦૧૯ ના રોજ ગુજરાત ૬૦મા વર્ષમાં પ્રવેશ કરે છે એટલે કે હીરક મહોત્સવનું વર્ષ હશે તેથી ગુજરાતના અર્થકારણને ૬૦ વર્ષના સમયગાળામાં, દશકાવાર, પાંચ વર્ષ પ્રમાણે, સુધારા પૂર્વે અને સુધારા પછીની રીતે મૂકી શકાય.

        ગુજરાત અને મહારાષ્ટ્ર તુલનાત્મક ચિત્ર પણ રજુ થઇ શકે તેમજ ભારતમાં ગુજરાત ક્યા છે? તે રીતે પણ ચિત્ર મૂકી શકાય. જો વધુ ઊંડાણથી અભ્યાસ કરવો હોય તો દક્ષીણ, મધ્ય, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છ એમ ક્લસ્ટર પ્રમાણે પણ ચિત્ર રજુ થઇ શકે.

ગુજરાતના સંશોધન પત્ર માટે નીચેના સંદર્ભો ધ્યાનમાં રાખી શકાય.

૧. કોમ્પેનડીયમ ઓફ ગુજરાત ૧૯૬૧ થી ૨૦૧૭, ડાયરેક્ટરેટ ઓફ ઇકોનોમિક એન્ડ સ્ટેટીસ્ટીક્સનું પ્રકાશન

૨. વર્ષવાર પ્રસિદ્ધ થતા સામાજિક આર્થિક સમીક્ષા, ડાયરેક્ટરેટ ઓફ ઇકોનોમિક એન્ડ સ્ટેટીસ્ટીક્સનું પ્રકાશન

૩. સ્ટેટીસ્ટીકલ એબસ્ટ્રેકટ ગુજરાત, વિવિધ વર્ષે પ્રકાશિત થતા અહેવાલો, ડાયરેક્ટરેટ ઓફ ઇકોનોમિક એન્ડ સ્ટેટીસ્ટીક્સનું પ્રકાશન

૪. સેન્સસના અહેવાલો

૫. ઇકોનોમિક સેન્સસના રીપોર્ટ

૬. એન્યુઅલ સર્વે ઓફ ડીસ્ટ્રીક્ટના રીપોર્ટ

૭. નેશનલ ફેમીલી હેલ્થ સર્વે ૧ થી ૪ ના રીપોર્ટ

૮. એસ.એસ.આર. ના બુલેટીન

૯. હેન્ડબુક ઓફ સ્ટેટીસ્ટીકસ ઓન ઇન્ડિયન સ્ટેટ્સ, રીઝવ બેંક ઓફ ઇન્ડિયા નવેમ્બર ૨૦૧૭

૧૦. ડીસ્ટ્રીક્ટ ઇન્ફર્મેશન ઓન એજ્યુકેશન

૧૧. ઇકોનોમિક એન્ડ પોલીટીકલ વીકલીમાં સપ્ટેમ્બર ૨૦૦૦માં ગુજરાત અંગેના ૭ લેખોનો સંપુટ

૧૨. આયંગર તથા ઓઝા સંપાદિત “ગુજરાત એક સરવૈયું’ (૨૦૦૦), નવભારત પ્રકાશન મંદિર

૧૩. અતુલ સુદ સંપાદિત ગુજરાત આકાર પ્રકાશનનું પુસ્તક

૧૪. શાહ, હિરવે અને શાહ – ગ્રોથ ઓર ડેવલપમેન્ટ વિચ વે ગુજરાત ઇસ ગોઇંગ? ઓક્સફર્ડ

૧૫. અર્ચના ધોળકિયા, રવીન્દ્ર ધોળકિયા, ગુજરાત પાર્ટ-૩ મેકિંગ ઓફ માઈરેક્લસ ઇન ઇન્ડીયન સ્ટેટ્સ, પાન્ગરીયા એન્ડ ગોવિંદ સંપાદિત ઓક્સફર્ડનું પુસ્તક

૧૬. સનત મહેતા અને પી.કે. લહેરી, ગુજરાત- આદિસેશૈયા સંપાદિત ઇન્ડીયન સ્ટેટ્સ પુસ્તક – આ ઉપરાંત ઇકોનોમિક એન્ડ પોલીટીક વીકલીમાં પ્રસિદ્ધ થયેલા લેખો, ઈરમાના વર્કિંગ પેપર, જી.આઈ.ડી.આર નાં વર્કિંગ પેપર વગેરેને પણ ધ્યાનમાં લઇ શકાય.

 (૨) કેપીટાલીઝમ રિસન્ટ ક્રાઈસીસ- તેમાં નીચેના મુદ્દાઓને સમાવિષ્ટ કરી શકાય. થીયરી ઓફ કેપિટલિઝમ, ઈવોલ્યુશનરી હિસ્ટ્રી ઓફ કેપિટલિઝમ, ઇસ્ટ એશિયન ક્રાઈસીસ ૧૯૯૮, ગ્લોબલ મેલ્ટડાઉન ૨૦૦૮, માર્કેટ્સ એન્ડ વેલફેરીઝ્મ, લેબર અન્ડર ગ્લોબલાઇઝેશન, ઇન્સ્ટીટયુશન્લ ક્રાઈસીસ અન્ડર કેપિટલિઝમ,

આ ઉપરાંત છેલ્લા ૩ દાયકામાં મૂડીવાદનાં અતિક્રમણથી સમગ્રલક્ષી અર્થકારણ અને એકમલક્ષી અર્થકારણના ઉભા થયેલા વિશિષ્ટ પ્રશ્નોને પણ ધ્યાનમાં લઇ શકાય ખાસ કરીને મૂડીવાદ અંતર્ગત વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનું અંતર, ટકાઉક્ષમ વિકાસ, માનવ વિકાસ, સર્વસમાંવિષ્ટ વિકાસ વિગેરેને પણ સમાવી શકાય.

ઉપરોક્ત વિષય માટે નીચેના સંદર્ભો ધ્યાનમાં રાખી શકાય.

1.       John casedy – how markets fails – penguin books (2009)

2.       Irene yuan san – the next factors of the world – howard business review 2017

3.       Thomas l. friedman – hot, flat and crowded (2008) penguin book

4.       Dreeze & sen – an uncertain glory – penguin book

5.       Thomas piketty – capital in the 21st century – bedknap- harward

6.       Sreeram chaulia – polities of global economic crises (2014) – routledge

7.       B. p. mathur – an alternative philosophy of development (2017) – routledge

8.       Todo g. buchholz – the price of prosperity – colins pub. 2016

9.       Vinay bharatram – smith to sen and beyond (2017) – oxford

10.     1Ruchir Sharma – the raise and fall of nations (2016) – penguin book

11  Abhijeet banerjee & e. duflo – “poor economics” – random house

12   Satyjit das – extreme money (2011) – penguin book

13.   Charles whales (ed) – “political economy for 21st century –deep & deep

14.   Raghav bahl – super economies (2013) – penguin book

15.   Alan s. blinder – after the music stopped (2008)- penguin book

16.   Edward engelen – after the great complacence (2011) – oxford

17.   Alternative survey group, global economic crises – Danish booksar

18.   Jtzhak gilboa – uncertainly in economic theory (2017) routledge india

19.   Kaushik basa – an economic in the real world (2016) penguin book

20.   Zalhary karabell – the leading indicators – simon & schary (2014)

21.   Bhikhu parekh – debating india – oxford

22.   Tondon & vasudeva – inclusive growth & sustainable development – deep & deep

23.   Philippe vauparisis – basic income (2017) – haward university press

24.   John illiut (2014) – implosion harper – Collins

25.   B.m.frishman – infrastructure the social value of shaved resources (2012) – oxford

26.     Sharit bhaumik – the state of labour (2018)- routledge

27.   Ian golden – k. roinert – globalization for development – oxford

28.   Johnathan conin- the great economic  thinkers (2018) speaking

29.   Deepak nayyar – economic liberalization in india – epw. jan. 2017 p. 41 to 48

30.   Pulapre balkrishnan – makers, growth and social opportunity. Jan 14, 2017  p. 49 to 54

31.   Vamsi vaka______ - capitalism in new Andhra Pradesh – epw jan. 14, 2017 p. 69 to 73

32.   R. azad, bose & dasgupta – riskless capitalism in india- epw aug. 5, 2017 p. 85 to 98

33.   Wolsgang streek – how will capitalism erase? Essay on failing system – juggneat books-new delhi 2018

34.   Dhruba narayan ghosh – the frame of capitalism – epw dec. 2, 2017 p. 46 to 48

35.   Polanti krl (1957) – the great transformer the political and economic origin of our time – boston belhon press

36.   Neughton barry (2017) – is china socialize – the journal of economic perspective vol. 31, no.1 – winter

- Dr. Tushar  Hathi, tuharhathi52@gmail.com